GSTV
World

Cases
4778209
Active
6299253
Recoverd
537971
Death
INDIA

Cases
259557
Active
439948
Recoverd
20160
Death

Work From Home માટે દરેક કંપનીના આ પ્લાન્સ છે બેસ્ટ! મળશે હાઈ-સ્પીડ ડેટા અને બીજુ પણ ઘણુ બધુ

Work From Home

કોરોના સંક્રમણના વધતા ખતરાના કારણે મોટાભાગે વર્ક ફ્રોમ હોમ (Work From Home ) એટલે કે ઘરમાં ઓફિસનું કામ થઈ રહ્યું છે. એવામાં લોકોને સારા ડેટા પ્લાનની જરૂર છે. માટે ઘરેથી કામ કરનાર લોકો માટે રિલાયન્સ જીયો, એરટેલ, બીએસએનએલ અને વોડાફોનના અમુક રોચાર્જ પ્લેન લઈને આવ્યા છે. જેમાં કોલિંગની સુવિધાની સાથે સાથે હાઈ-સ્પીડ ડેટા મળશે. આવો જાણીએ આ રિચાર્ડ પ્લાન વિશે

Jioનો 444 રૂપિયા વાળો પ્લાન

જો તમે જીયો યુઝર છો તો તમારી માટે આ પ્લાન બેસ્ટ છે. તમને આ પ્લાનમાં દરરોજ 2 જીબી ડેટા મળશે. સાથે જ તમને કોલિંગ માટે 2000 નોન જીયો મિનિટ આપવામાં આવશે. જોકે તમે જીયો ટુ જીયો પર અનલિમિટેડ કોલિંગ કરી શકશો. અન્ય બેનેફિટ્સની વાત કરવામાં આવે તો આ પ્લાનમાં દરરોજ 100 એસએમએસની સાથે જીયો પ્રીમિયમ એપનું મફત સબ્સક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે. ત્યાં જ આ રિચાર્જ પેકની વેલિડિટી 56 દિવસની છે.

Work From Home

Airtel નો 449 રૂપિયા વાળો પ્લાન  

એરટેલના ગ્રાહકો માટે આ પ્લાન એકદમ યોગ્ય છે. આ પ્લાનમાં યુઝર્સને દરરોજ 2 જીબી ડેટાની સાથે 100 એસએમએસ મળશે. સાથે જ યુઝર્સ કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ કરી શકશે. આ ઉપરાંત કંપની યુઝર્સને જી5, એરટેલ એક્સટ્રીમ અને વિંક મ્યુઝિક એપનું મફતમાં સબ્સક્રિપ્શન આપશે. ત્યાં જ આ પેકની વેલિડિટી 56 દિવસની છે.

Vodafone નો 449 રૂપિયા વાળો પ્લાન

વોડાફોન યુઝર્સને આ પ્લાનમાં ડબલ ડેટા ઓફર મળશે. આ ઓફર હેઠળ કંપની યુઝર્સને 2 જીબી ડેટાની સાથે વધુ 2 જીબી ડેટા આપશે. સાથે જ યુઝર્સ કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ કરી શકશે. આ ઉપરાંત યુઝર્સને વોડાફોન પ્લે અને જી5 એપની મફતમાં સબ્સક્રિપ્શન પણ આપવામાં આવશે. ત્યાં જ આ પેકની સમય મર્યાદા 56 દિવસની છે.

Work From Home

BSNL નો 429 રૂપિયા વાળો પ્લાન

BSNLના આ પ્લાનનું નામ ડિજીટલ ઈન્ડિયા 429 છે. યુઝર્સને આ પ્લાનમાં દરરોજ 1 જીબી ડેટા મળશે. સાથે જ યુઝર્સ કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ કરી શકશે. આ ઉપરાંત કંપની યુઝર્સને રોજ 100 એસએમએસ પણ આપશે. ત્યાં જ આ પેકની વેલિડિટી 81 દિવસની છે.

Read Also

Related posts

વિશાખાપટ્ટનમ ગેસ લીક મામલોઃ LG પોલીમર્સના CEO સહિત 12 લોકોની ધરપકડ

Mansi Patel

મોટી પાનેલીમાં બે દિવસમાં 29 ઈંચ વરસાદ, ગણોદ ગામના નેસડામાં રહેતા લોકોને કરાયા રેસ્ક્યૂ, જામરાવલ ગામ બેટમાં ફેરવાયુ

Nilesh Jethva

રાજકોટ સિવિલ હોસ્પિટલના સેલરમાં ભરાયું પાણી, બોમ્બે હાઉસિંગ સોસાયટીના વીજ થાંભલા પર થયા કડાકા ભડાકા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!