GSTV
Gujarat Government Advertisement

Work From Home માટે આ કંપનીઓના પ્લાન્સ છે સૌથી બેસ્ટ, કરી લો એક નજર

ડેટા

Last Updated on August 11, 2020 by Arohi

લોકડાઉન અને સંક્રમણના કારણે ઘણા લોકો હજુ પણ ઘરેથી કામ (Work From Home) કરી રહ્યા છે. આ સમયે તમને ઈન્ટરનેટની સૌથી વધુ જરૂર પડતી હોય છે. આમ તો એ સંભવ છે કે તમારા વિસ્તારમાં કોઈ ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર હશે પરંતુ એ જાણવુ જરૂરી છે કે કઈ કંપનીનો પ્લાન સસ્તો અને સારો છે.

Airtel Xstream Fiber

Airtel Xstream Fiber દેશના ઘણા શહેરોમાં એરટેલની ફાઈબર સેવા તમને મળી જશે. અરટેલ એક્સટ્રીમ ફાયબરના બેસિક પ્લાનની કિંમત 799 રૂપિયા છે. આ પ્લાનમાં તમને 100 એમબીપીએસની સ્પીડથી 150 જીબી ડેટા મળશે જેની વેલિડિટી એક મહિનાની રહેશે.

ACT Fibernet

એક્ટ ફાઈબરનો ‘ACT Swift’ સૌથી સસ્તો પ્લાન છે જેની કિંમત 710 રૂપિયા છે. આ કિંમતમાં યુઝર્સને દર મહિને 200 જીબી ડેટા મળશે જેની સ્પીડ 40 એમબીપીએસ હશે.

Tata Sky

Tata Skyના સૌથી સસ્તા પ્લાની કિંમત 790 રૂપિયા છે જેમાં તમને 50 એમબીપીએસની સ્પીડથી 150 જીબી ડેટા મળશે. કનેક્શનની સાથે ફ્રી રાઉટર મળશે પરંતુ ઈન્સ્ટોલેશન ચાર્જ આપવાનો રહેશે.

Work From Home

JioFiber

જિયોફાઈબરની ચર્ચા આજકાલ ખૂબ વધારે થઈ રહી છે. જીયોફાઈબરનો 699 રૂપિયા વાળો પ્લાન સૌથી સસ્તો છે જેમાં 100 એમબીપીએસની સ્પીડથી 100 જીબી ડેટા દર મહિને મળશે. પહેલા મહિને ઓફર હોવાના કારણે તમને 350 જીબી ડેટા મળશે. આ પ્લાનની સાથે કોલિંગથી લઈને ટીવી વીડિયો કોલિંગ સુધી ઘણા ઓફર્સ છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અંતરિક્ષનો પ્રવાસ કરાવશે આ વિશાળ બલૂન, એક વ્યક્તિનું ભાડુ સાંભળશો તો રહી જશો હક્કા-બક્કા

Bansari

ખાતરમાં માટી / દાંતા માર્કેટયાર્ડમાં ખેડૂતોનો હોબાળો, જગતના તાતે લગાવ્યા છેતરપિંડીનો આરોપ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!