GSTV
Home » News » રાજ્યના આ શહેરમાં મહિલા ટ્વેન્ટી ટ્વેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન, 10 ટીમોએ લીધો ભાગ

રાજ્યના આ શહેરમાં મહિલા ટ્વેન્ટી ટ્વેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન, 10 ટીમોએ લીધો ભાગ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જગતમાં દાયકાઓથી જામનગરનું નામ રોશન થતુ રહ્યુ છે. છેલ્લા થોડા સમયથી મહિલાઓએ ક્રિકેટમાં પગદંડો જમાવ્યો છે. થોડા સમય પહેલા બાંગ્લાદેશની ક્રિકેટ મેચમાં જામનગરની બે મહિલાઓની પસંદગી કરવામાં આવી છે ત્યારે વધુ યુવતીઓ ક્રિકેટ ક્ષેત્રે ઝળહળતી સિદ્ધી મેળવે તે અર્થે જામનગરમાં મહિલા ટ્વેન્ટી ટ્વેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં જૂનાગઢ રાજકોટ અને કચ્છ વિસ્તાર સહીત સૌરાષ્ટ્રભરમાંથી 10 ટીમો ભાગ લઇ રહી છે. આ પ્રસંગે જામનગર નવા નગર ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારો મહિલા અગ્રણીઓ હાજર રહ્યા હતા અને ટુર્નામેન્ટને વિધિવત ખુલ્લો મુક્યો હતો.

READ ALSO

Related posts

દેશનું નામ રોશન કરવાવાળ રોહન બોપન્ના અને સ્મૃતિ મંધનાને મળ્યો અર્જુન એવોર્ડ

Path Shah

13 લાખ લોકો Area-51 પર કરશે રેડ, ખુલશે મોટો રાઝ કે અમેરિકા પાસે ALIEN છે કે નહી..

Path Shah

હા મા હા કહેનારા I.A.S અધિકારીઓને નિવૃત્તિ પછી મહત્વની પોસ્ટ અપાઈ છે: વિધાનસભામાં કોંગ્રેસની બેટીંગ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!