GSTV

ગાંધીનગર ખાતે LRD પરીક્ષામાં અનામત કેટેગરીની મહિલાઓએ કર્યો અન્નત્યાગ, 44 દિવસથી સરકાર સામે કરી રહી છે વિરોધ

ગાંધીનગર ખાતે એલઆરડી પરીક્ષામાં અનામત કેટેગરીની મહિલાઓએ અન્નત્યાગ કર્યો છે. 44 દિવસના ઉપવાસ બાદ મહિલાઓએ હવે અન્નનો ત્યાગ કર્યો છે.

સરકાર દ્વારા વિરોધને પગલે કોઈ નિરાકરણ ના લાવતાં મહિલાઓ રોષે ભરાઈ છે અને અન્નત્યાગ કરી વિરોધ યથાવત રાખ્યો છે. ઉલ્લેખનીય છે કે  1-8-18નો પરીપત્ર રદ્દ કરવા માટે મહિલાઓ વિરોધ કરી રહી છે.

READ ALSO

Related posts

કચ્છ : 7 વર્ષીય બાળકીના અપહરણ બાદ દુષ્કર્મ ગુજારી ગળુ દબાવી કરાઈ હત્યા

Nilesh Jethva

સ્વર્ગીય પત્નીના સ્મરણાર્થે કેશુભાઈ પટેલે અનુદાન આપીને સોમનાથ તીર્થમાં અત્યાધુનિક ગેસ્ટ હાઉસ બંધાવ્યું હતું

Nilesh Jethva

મુંબઈ લોકલમાં હવે સામાન્ય લોકો પણ કરી શકશે મુસાફરી પરંતુ દર વખતે નહી, વાંચો આ રાખી છે શરત

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!