GSTV
Home » News » વિરમગામમાં મહિલાઓએ પાલિકાની કચેરીમાં બોલાવ્યો હલ્લાબોલ, આપી આ ચીમકી

વિરમગામમાં મહિલાઓએ પાલિકાની કચેરીમાં બોલાવ્યો હલ્લાબોલ, આપી આ ચીમકી

વિરમગામની જીગર સોસાયટી વિસ્તારમાં ગટરના પાણી ભરાતા મહિલાઓએ પાલિકાની કચેરીએ હલ્લાબોલ કર્યો. હતો. ગટરના ગંદા પાણીના કારણે સ્થાનિક રહેવાસી અને રાહદારીઓની હાલાકીમાં વધારો થયો છે. ત્યારે મહિલાઓએ નગરપાલિકાની કચેરીએ પાલિકાના પ્રમુખ,ચીફ ઓફિસર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. જીગર સોસાયટીમાં ગટરના ગંદા પાણીના કારણે તળાવ જેવી સ્થિતિ સર્જાઈ છે.

સ્થાનિકોનું કહેવુ છે કે ગટરના પાણી અંગે અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતા વહીવટી તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. જેથી સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે. ત્યારે સ્થાનિકોએ ગટરના પાણીનો નિકાલ નહીં આવેતો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે.

READ ALSO

Related posts

લગ્નની જાન આવતા પહેલા પોલીસ આવી પહોંચી, પછી થયું એવું કે…

pratik shah

મલાઈકા, અર્જુન, કરિના, આલિયા સાથે અનેક સ્ટાર્સ જોવા મળ્યા કરણ જૌહરના ઘરે

Kaushik Bavishi

મર્ડર કેસનો આરોપી ફરાર થઈ જતા સાત પોલીસકર્મી સામે ફરિયાદ નોંધાય

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!