GSTV
Home » News » ફેસબુક ઓફિસની સામે કપડાં વગર કેમ ઊભી હતી મહિલાઓ? જાણીને રહી જશો દંગ

ફેસબુક ઓફિસની સામે કપડાં વગર કેમ ઊભી હતી મહિલાઓ? જાણીને રહી જશો દંગ

ન્યુયોર્કમાં ફેસબુક ઓફિસની સામે 100થી વધુ મહિલાઓ નગ્ન અવસ્થામાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ NCAC દરમિયાન ફોટોગ્રાફર કલાકાર સ્પેંસર ટ્યૂનિકની સાથે આયોજન કરવામાં આવ્યું હતું.

વિરોધ પ્રદર્શન વખતે નગ્ન અવસ્થામાં ફેસબુકની ઓફિસ સામે રસ્તા પર સૂઈ ગઈ હતી અને હાથમાં નિપ્પલના કટઆઉટ લઈ ઊભા હતા. હકીકતમાં આ પ્રદર્શન સોશિયલ મિડીયા ફેસબુક પર મહિલાના સ્તનની તસવીર શેર કરવા પર પ્રતિબંધ લગાવવા માટે કરવામાં આવ્યું હતું.

આ પ્રદર્શનને wethenippleના નામથી કરવામાં આવ્યું હતું. જેનો સોશિયલ મીડિયા પર ઘણો પ્રચાર કરવામાં આવ્યો હતો. પ્રદર્શનકારીઓએ પોતાના શરીરને પુરુષોના નિપ્પલના કટઆઉટથી ઢાંક્યું હતું.

આ પ્રદર્શનકારીઓનું કહેવું છે કે પ્રતિબંધથી કલાને નુકસાન પહોંચશે. ટનિક તેની ન્યૂડ ફોટોગ્રાફી માટે જાણીતો છે. તે ઘણા વર્ષોથી કાનૂનની આ નીતિઓ સામે લડી રહ્યો છે. ફેસબુકે ટનિકના પેજ પર 2014માં બેન લગાવ્યો હતો. આ પ્રદર્શનમાં બ્રેવો એન્ડી કોહેન, એન્ડ્રી સરાનો, એડમ ગોલ્ડબર્ગ, ટેડ સ્મિથ અને ટનિક પણ સામેલ હતો.

Read Also

Related posts

શિમલા મિર્ચી કાપતા અંદરથી નિકળ્યો જીવતો દેડકો, ખોલીને જોયું તો…

Pravin Makwana

2 કરોડના ઉભા પાકની પોલીસે કરી ધૂળધાણી, અનેક ખેડૂતો થયાં બરબાદ

Pravin Makwana

અરૂણાચલ પ્રદેશ પહોંચેલા અમિત શાહે અફવા ફેલાય પહેલાં કર્યો આ ખુલાસો, લાગ્યો મોટો ડર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!