GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

જૂનાગઢના દોલતપરા વિસ્તારમાં દિનદહાડે મહિલાની છરીના ઘા ઝીંકી હત્યા

જૂનાગઢના દોલતપરા વિસ્તારમાં દિનદહાડે મહિલાની હત્યા થતાં ચકચાર મચી ગઇ છે. અમરેલીના લાઠીમાં રહેતી ભાવના કોળી નામની મહિલા તેના પતિ અને પ્રેમીને છોડી પરપ્રાંતિય યુવક સાથે જૂનાગઢ જીઆઇડીસીમાં રહેતી હતી. ભાવના શાકભાજી લેવા જઇ રહી હતી ત્યારે તેના રત્નકલાકાર પ્રેમીએ છરીના ઘા ઝીંકતા તેમનું મોત નિપજ્યું.

ભાવનાને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. ભાવનાને છ વર્ષથી લાઠીમાં રહેતા અને રત્નકલાકારનું કામ કરતા સંજય ગોસ્વામી સાથે પ્રેમસંબંધ હતો. પરંતુ ભાવના તેના પતિ અને પ્રેમી સંજયને છોડી યુપીના શખ્શ સાથે ભાગી છૂટી. બંને જૂનાગઢ જીઆઇડીસીમાં રહેતા હોવાની જાણ સંજયને થતાં તે જૂનાગઢ આવ્યો. અને ભાવનાની હત્યા નિપજાવી. પોલીસે આરોપી સંજય ગોસ્વામીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

READ ALSO

Related posts

અનેક દેશ ખોટી દિશામાં વધી રહ્યાં છે આગળ, કોરોનામાં નિષ્ફળ ગયા તો મોતના આંકનું વાવાઝોડું આવશે

Mansi Patel

સુશાંતના નિધન બાદ પહેલી વખત અંકિતા લોખંડેએ પોસ્ટ કરી આ ખાસ તસ્વીર, વાંચો શું લખ્યું

Arohi

PFના રૂપિયા ક્લેમ કરતી વખતે આ બે બાબતો ચેક કરવી છે ખૂબ જ જરૂરી, નહીંતર ફસાઇ જશે આખુ ફંડ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!