GSTV
Home » News » આ દેશમાં મહિલાઓને મળે છે પુરી છૂટ, પુરુષોએ ઢાંકવો પડે છે ચહેરો! રસપ્રદ છે કારણ..

આ દેશમાં મહિલાઓને મળે છે પુરી છૂટ, પુરુષોએ ઢાંકવો પડે છે ચહેરો! રસપ્રદ છે કારણ..

વિશ્વમાં એવા અનેક દેશ છે જ્યાં આજે પણ સ્ત્રીઓને સમાજના ભયના કારણે ચહેરો છુપાવવો પડે છે. આપણા દેશમાં પણ કેટલાક ગામોમાં સ્ત્રીઓને ઘુંઘટ રાખવું પડે છે. પરંતુ તમે ક્યારેય સાંભળ્યું છે એવી જગ્યા વિશે જ્યાં સ્ત્રીઓ નહીં પરંતુ પુરુષોને ચહેરો ઢાંકવો પડતો હોય ? આ વાત છે નાઈજીરિયાના તુઆરેક જનજાતિની, અહીં મહિલાઓને દરેક અધિકાર આપવામાં આવ્યા છે.

અને તેનો દરજ્જો સમાજમાં પુરુષો કરતાં ઊંચો છે. અહીં મહિલાઓ ઘુંઘટ નથી રાખતી, અહીં પુરુષોએ ચહેરો ઢાંકવો જરૂરી છે. એટલું જ નહીં અહીં સ્ત્રીઓને કોઈપણ પુરુષ સાથે શારીરિક સંબંધ બનાવવાની પણ છૂટ છે. પુરુષની મરજી ન હોય છતા સ્ત્રી ધારે તો તેની સાથે સંબંધ રાખી શકે છે અને તેના માટે સ્ત્રીને સજા કરવામાં પણ નથી આવતી.

  આ જનજાતિમાં પુરુષોને કોઈપણ પ્રકારની આઝાદી નથી આપવામાં આવતી. ખાસ વાત એ છે કે અહી સ્ત્રી ધારે તો પુરુષને ઈચ્છા અનુસાર છૂટાછેડા પણ આપી શકે છે. 

READ ALSO

Related posts

તાવ વગર પણ થઈ શકે છે ડેન્ગ્યુ થઈ શકે છે, જાણો આ વિશે

Kaushik Bavishi

ગુજરાત માટે આવી ખુશખબર, આ તારીખોમાં પડશે જોરદાર વરસાદ

Riyaz Parmar

જીગ્નેશ મેવાણીને મળેલી મોતની ધમકીના 9 દિવસ થવા છતા કોઈ કાર્યવાહી ન થતા વિધાનસભામાં રજૂઆત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!