લોકોએ કુદરતના કરિશ્માતો ઘણા જોયા હશે પરંતુ એક મહિલા સાથે એવો ચમત્કાર થયો કે જેને જોઈને તેનો પરિવાર ખૂશીથી જુમી ઉઠ્યા ત્યાં જ ડોક્ટર આશ્ચર્યચકિત છે. દરેક છોકરીના જીવનમાં માતા બનવાના સુખથી મોટું કોઈ સુખ હોતું નથી. ભારતીય સમાજમાં એવી માન્યતા છે કે છોકરો વંશને આગળ વધારે છે પરંતુ આ બધી વાતોથી બિલકુલ અલગ એક પિતા પોતાની 11 છોકરીઓના જન્મથી ખૂબ જ ખૂશ છે.
આ મામલો અમેરિકાના ઇન્ડિયાનાનો છે જ્યાં 42 વર્ષની મારિયા હર્નાનડેસ નામની એક મહિલાએ 11 બાળકીઓને જન્મ આપ્યો છે. ખબર અનુસાર મહિલાએ માત્ર ૧૭ મિનીટમાં 11 બાળકીઓને જન્મ આપ્યો છે. મહિલાની સાથે 11 બાળકીઓ પણ સુરક્ષિત અને તંદુરસ્ત છે.
જયારે મારિયા હર્નાનડેસને હોસ્પિટલ લઇ જવામાં આવી ત્યાર બાદ જે થયું તેનાથી ડોક્ટર્સ અને હોસ્પિટલ સ્ટાફ ખૂબ હેરાન છે. મારિયા એ એક સાથે 11 બાળકીઓને જન્મ આપ્યો છે. ત્યાજ મારિયાનો પરિવાર આ મામલાને ચમત્કાર ગણાવી રહ્યા છે. પરિવારના દરેક વ્યક્તિ ખૂબ ખુશ છે અને મારિયાના પતિ પોતાની ખૂશી વ્યક્ત નથી કરી શકતા. 11 બાળકીઓના પિતાને તેના સંબધીઓ અભિનંદન પાઠવી રહ્યા છે.