GSTV

એ હાલો… મહિલાઓએ ચાલતી ટ્રેનમાં ગરબાની એવી મચાવી રમઝટ કે Viral થઈ ગયો Video

Last Updated on October 18, 2018 by Arohi

નવરાત્રીની ધૂમ આખા દેશમાં છે. દરેક જગ્યાએ આ તહેવારની ઉજવણી થઈ રહી છે. બોલીવુડ સોન્ગથી લઈને ગારબા સોન્ગ્સ પર લોકો ડાન્સ કરી રહ્યા છે અને નવરાત્રિને વધુ સુંદર બનાવી રહ્યા છે. ગારબાઉન્ડ અથવા તો કોઈ સોસાયટી પુરતા જ મર્યાદિત નથી રહ્યા ટ્રેનમાં પણ તેની ધૂમ છે. મુંબઈ લોકલ ટ્રેનના લેડીઝ કમપાર્ટમેન્ટમાં મહિલાઓએ ગરબા રમ્યા. એટલું જ નહીં, આ વીડિયોને રેલ મંત્રી પિયુષ ગોયલે પણ ટ્વિટર પર શેર કર્યો છે. જે ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયો જોઈને ટ્વિટર યુઝર્સ ખૂબ પ્રશંસા કરી રહ્યા છે અને જોઈને ખુબ ખુશ થઈ રહ્યા છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલાઓ ફિલ્મ લવયાત્રીના સોન્ગ ‘Chogada Tara’ પર ગરબા કરી રહ્યા છે. લોકલ ટ્રેન ફ્રેન્ડ્સે અદભૂત ડાન્સ કર્યો. પિયુષ ગોયલે લખ્યું, ‘ભારતીય રેલવેજ આવો એક્સપિરીયન્સ કરાવી શકે છે.’ આ વિડિઓ ક્યારનો છે આ વાતની પુષ્ટિ થઈ નથી.

 

Related posts

મોંઘા ફેશિયલ નહિ પણ આ સામાન્ય એવી વસ્તુ રાખશે તમારા ચહેરાને લાંબો સમય યુવાન, એકવાર કરો ટ્રાય અને નજરે જુઓ પરિણામ

Zainul Ansari

Twitter: નવા આઇટી નિયમો હેઠળ ટ્વિટરે નિયુક્ત કર્યા અધિકારીઓ, કેન્દ્રએ આપી હાઇકોર્ટમાં જાણકારી

Pritesh Mehta

એન્ડ્રોઇડ યુઝર્સ માટે આવ્યા ખુશખબર : ગૂગલે કરી નવા ફીચર અંગે જાહેરાત, ટૂંક સમયમાં જ લોન્ચ કરશે આ સુવિધા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!