GSTV
Home » News » અમદાવાદના આ જાણીતા મહિલા ડોક્ટરે ચોથા માળેથી પડતું મુક્યું

અમદાવાદના આ જાણીતા મહિલા ડોક્ટરે ચોથા માળેથી પડતું મુક્યું

અમદાવાદના વસ્ત્રાપુર અદ્વૈત કોમ્પ્લેક્ષ પરથી મહિલા ડોક્ટરે ચોથા માળેથી પડતું મૂક્યુ છે. મહિલા ડોક્ટરની હાલત અંત્યત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. મહિલાએ કોમ્પલેક્ષ પરથી પડતુ મુક્યાની જાણ થતા સ્થાનિકોએ 108ની મદદથી મહિલાને સારવાર માટે ખસેડી છે. આપઘાતનો પ્રયાસ કરનાર 60 વર્ષના ડૉક્ટર મીતા માંકડ હોવાનુ જાણવા મળ્યું છે. ગાયનેક કેન્સર સ્પેશિયાલિસ્ટ ડૉ. મીતા માંકડના પતિ ડૉક્ટર હેમંત માંકડ એમડી ફીઝીશયન તરીકે સેવા આપે છે.

READ ALSO

Related posts

કર્મચારીએ લાત મારી ઝુ માંથી ભાગ્યો ચિમ્પૅન્ઝી, વીડિયો થયો વાયરલ

Kaushik Bavishi

વડોદરામાં તંત્રની ઉંઘ ઉડી, હેલ્મેટ કે સલામતીના સાધનો વિના કર્યું રાઈડનું ચેકિંગ

Nilesh Jethva

ગૂરૂપૂર્ણિમા એટલે ગુરૂના દર્શનનો દિવસ, સુપ્રસિદ્ધ ગુરુ આશ્રમ બગદાણા ધામ ખાતે લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટશે

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!