GSTV
Home » News » ગઢડામાં પોલીસ પર હુમલો, મહિલાઓએ પથ્થરમારો કરી આંખમાં મરચા નાખ્યા

ગઢડામાં પોલીસ પર હુમલો, મહિલાઓએ પથ્થરમારો કરી આંખમાં મરચા નાખ્યા

બોટાદના ગઢડામાં પોલીસ પર એક પરિવારજનોએ હુમલો કર્યો છે. ગઢડાના કાળિયા ધોળીયા ઓટા વિસ્તારમાં એક પરિવારમાં ઝઘડો ચાલતો હતો અને પોલીસને વરધી મળતા પોલીસ પહોંચી હતી. જોકે પોલીસ સાથે પરિવારજનોએ ઝપાઝપી કરી હતી. મહિલાઓએ પથ્થમારો કર્યો હતો અને પોલીસની આંખોમાં મરચા નાખ્યા હતા.

પોલીસ પર થયેલા હુમલામાં પાંચ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. ઘટનાની જાણ થતાં એસપી, ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસ સાથે ઝપાઝપી કરનાર એક આર્મી મેન હોવાનું સામે આવ્યુ હતું.

READ ALSO

Related posts

દિલ્હીમાં ફાટી નીકળેલી હિંસા પર કાબૂ મેળવવા અરવિંદ કેજરીવાલે બોલાવી ધારાસભ્યોની ઇમરજન્સી બેઠક

Arohi

ફટકાર ખાધા બાદ પણ સુધર્યું નથી પાકિસ્તાન, ફરી વખત આ સંમેલનમાં જમ્મુ કાશ્મીરનો ઉઠાવશે મુદ્દે

Ankita Trada

અમેરિકાની સાથે થઈ 3 અબજ ડોલરની ડિફેન્સ ડીલ, ડોનાલ્ડ ટ્રંપે આતંકવાદ માટે પાકિસ્તાનની કરી આકરી ટીકા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!