GSTV

વાયરલ થયો નવો ફેશન ટ્રેંડ, ડાર્ક સર્કલ અને સ્ટ્રેચ માર્ક છુપાવવા ટેટુ કરાવી રહી છે મહિલાઓ

આંખોની પાસે ડાર્ક સર્કલ કોને ન સારા લાગતા હોય. ઘણા લોકો તેનાથી છુટકારો મેળવવા માટે મોંઘા કોસ્મેટિક ઉત્પાદનોનો સહારો લેતા હોય છે, તો ઘણા બટેટાની છાલ રગડવા જેવા ઘરેલુ ઉપાય પણ અજમાવે છે. જોકે, બ્રાઝીલમાં મહિલાઓ ‘ડાર્ક સર્કલ’ છુપાવવા માટે ઘણી હદ પાર કરી દેવામાં આવી છે. તે આંખોની આસપાસ સ્કીનની રંગતવાળુ ટેટુ ગુદાવી રહી છે. જેથી કોઈને પણ ડાર્ક સર્કલની ભનક પણ લાગી શકે નહી.

  • ડાર્ક સર્કલ પર પડદો નાખતી ટેટૂ ટેકનીક બ્રાઝીલના પ્રખ્યાત ટેટૂ કલાકાર રોદોલ્ફો તોરિજના મગજની ઉપજ છે. તે ટેટૂ ગનની મદદથી આંખોના કિનારે ગ્રાહકની સ્કીનથી એકદમ મેળ ખાતી રંગવાળી સ્યાહીનો છંટકાવ કરે છે. તેનાથી ‘ડાર્ક સર્કલ’ તો ઢંકાઈ જાય છે, સાથે જ દાગ-ધબ્બા અને કરચલીઓના નિશાન પણ સમેવાળાને નજર આવતા નથી.
  • રોદોલ્ફોના મત પ્રમાણે ટેટૂમાં વપરાશ સ્યાહી સ્કીનના બહારના પરતની નીચે જામી જાય છે. આ બહારની પરત અને કાળા ઘેરાને સબબ બનાવનાર રસાયણોની વચ્ચે એક દીવારની ભૂનિતા નિભાવે છે. તેનાથી આ રસાયણોની અસર સ્કીન પર ઊભરી શકતી નથી અને ‘ડાર્ક સર્કલ’ દૂર રહે છે.
  • રોદોલ્ફોએ દાવો કર્યો છે કે, ટેટૂમાં વપરાશ સ્યાહી પૂર્ણ રીતથી સુરક્ષિત છે. તેનાથી લેસ ટેટૂ કરાવવા માટે ગ્રાહકનું માત્ર એક વખત પાર્લર આવવું પુરતું છે. જોકે, તેને કેટલાક દિવસ સુધી મેકઅપથી અંતર જાળવી રાખવું પડે છે.

‘સ્ટ્રેચ માર્ક’ ઢાંકનારી ટેકનીક પણ લોન્ચ કરી

રોદોલ્ફો આ પહેલા ‘સ્ટ્રેચ માર્ક’ ઢાંકનારી ટેકનીક ઈજાદ કરી ચર્ચા ભેગી કરી ચૂક્યા છે. ખરેખર પુરુષોની ચરબીને ઘટાડવા-વધારના અને મહિલાઓન બાળકોને જન્મ આપ્યા બાદ ઘણી વખત ‘સ્ટ્રેચ માર્ક’ આવવાની ફરીયાદ સતાવે છે. રોદોલ્ફો
‘એયરગન’ ની મદદથી ‘સ્ટ્રેચ માર્ક’ ની ધારીઓને ગ્રાહકની સ્કીનની રંગતવાળી સ્યાહીથી ભરી દે છે. તેનાથી ‘સ્ટ્રેચ માર્ક’ સ્કીનના રંગથી એ રીતે હળીમળી જાય છે કે, તેની ભનક પણ લાગતી નથી.

સોશિયલ મીડિયા પર ડિજિટલ મેક-અપને ટેકો આપે છે

કોરોનાકાળમાં લોકો ન માત્ર પોતાની ઝલક મેળવવા, પરંતુ ઓફિસની મીટિંગ પતાવવા માટે પણ વીડિયો કોલનો સહારો લઈ રહ્યા છે. જોકે, ઘરમાં લોકોનું દરેક સમયે તૈયાર થઈને રહેવાનું મન પણ કરતુ નથી. કામની વ્યસ્તા વધવાના કારણે તેમની પાસે મેકઅપ માટે સમય પણ રહેતો નથી. એવામાં એક અમેરિકી કંપનીએ ‘વર્ચુઅલ મેકઅપ’ એપ લોન્ચ કરવામાં આવી છે, જે ચેહરા પર સજતો મેકએપ ધારણ કરી વીડિયો કોલ પર ખુદને આકર્ષક રૂપમાં દર્શાવવામાં મદદ કરશે.

જાણો શું છે ખાસ

  • આ ટેકનીકમાં રોદોલ્ફો ટેટૂ ગનથી સ્કીનની રંગતવાળી ખાસ સ્યાહીનો છંટકાવ કરે છે.
  • આંખોની નીચે ડાર્ક સર્કલ ઢંકાઈ જાય છે, કરચલીઓ ને કાળા ડાઘ પણ છુપાઈ જાય છે.

શા માટે પડે છે ડાર્ક સર્કલ

  • ડાર્ક સર્કલ સૌથી સામાન્ય સમસ્યાઓમાંથી એક છે. ઢળતી ઉંમર, ઊંઘની ખામી, થાક અને સતત ઘણા કલાક સુધી સ્કીનનો વપરાશ તેમની મુખ્ય કારણ માનવામાં આવે છે.
  • જોકે, ઘણા કેસમાં આ વિટામિન એ, સી, કે, ઈ અને આયરન સહિત વિવિધ પોષક તત્વોની ખામી તરફ પણ ઈશારો કરે છે, સિરગેટ-દારૂની લત પણ જવાબદાર છે.

READ ALSO

Related posts

જો તમે વધુ માત્રામાં બ્રેડ ખાતા હોવ તો સાવધાન! સ્વાસ્થ્ય પર થઇ શકે છે જોખમી અસર

Pravin Makwana

નવા સંશોધનમાં થયો ખુલાસો: વધારે પડતુ દૂધ પીવાથી કેન્સર જેવી ગંભીર બિમારીઓ પણ આવી શકે છે ! સ્વાસ્થ્ય માટે કેટલુ યોગ્ય ?

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!