GSTV

વડોદરામાં જીવલેણ બની લિફ્ટ, મહિલાનું માથુ ફસાઈ ગયું અને મોત થયું

Last Updated on May 27, 2019 by Mayur

વડોદરામાં ફરી એક વખત લિફ્ટે મહિલાનો જીવ લીધો છે. આજવા રોડ પર આવેલા સરદાર એસ્ટેટ ખાતે ફેક્ટરીમાં લાગેલી લિફ્ટમાં મહિલાનું માથું ફસાઈ ગયુ હતુ. અને ત્યાં મહિલાનું મોત થયુ હતુ. ઘટનાની જાણ થતા ફાયરની ટીમ અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. તેમજ તે મહિલાના બહાર કાઢવાની કામગીરી થઈ.

READ ALSO

Related posts

10 કરોડમાં વેચાયો હતો આ 1 રૂપિયાનો સિક્કો, જો તમારી પાસે પણ છે આવા સિક્કા તો બની શકો છો કરોડપતિ

Damini Patel

નવા પેટ્રોલિયમ પ્રધાને અંબાજીમાં દીકરાના નામે કર્યું આટલા લાખના સોનાનું દાન, CMના એક બાદ એક પ્રધાનો સંભાળી રહ્યાં છે ચાર્જ

Dhruv Brahmbhatt

વ્યક્તિએ છાતી પર ફટાકડા મૂકી લગાવી દીધી આગ પછી થયો ધમાકો, વિડીયો જોઈ ઉડી જશે હોશ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!