GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં હેલ્થકેરમાં નોકરી કરતી યુવતીએ કરી લીધો આપઘાત

Corona

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં યુવતીએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું. યુવતી હેલ્થકેરમાં નોકરી કરતી હતી. સિફા હેલ્થકેર માં કામ કરતી કમ્પાઉન્ડર યુવતીએ જીવન ટૂંકાવ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. મોતનું કારણ જાણવા પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે.

ડીસામાં ભાજપના સદસ્યના પિતાએ કરી આત્મહત્યા

ડીસામાં વોર્ડ નંબર 1 ના ભાજપના સદસ્ય જીતુ રાણાના પિતાએ આત્મહત્યા કરી હતી. ઘરમાં જ ગળેફાંસો ખાઈ આત્મ હત્યા કરી હતી. 3 લાખમાં મકાન ગીરવે મુક્યા બાદ ખાલી કરવાની ધમકી આપતા હોવાની મૃતક પાસેથી સ્યુસાઇડ નોટ મળી હતી.

કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતની અટકાયત

અમદાવાદમાં કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતની પોલીસે અટકાયત કરી. શહેરના શાસ્ત્રીનગર પાસે ચાઈના પ્રોડક્ટના વિરોધ માટે આવેદન આપવા કાર્યક્રમ કર્યો હતો. આવેદન પત્ર ન આપીને ધરણા કર્યા હતા. ત્યારે મંજૂરી વગર કાર્યક્રમ કરતાં પોલીસે તેમની અટકાયત કરી.

READ ALSO

Related posts

હિજરતી લોકો પરત ફરતાં દેશના આ શહેરોમાં કોરોનાનો કહેર વધ્યો, હવે કરવું શું ?

Dilip Patel

જે લોકો બીમાર દેખાતા નથી તે બીજાને કોરોનાનો ચેપ લગાવે છે, આ દેશે કર્યો ચોંકાવનારો અભ્યાસ

Dilip Patel

બંધ ઘરના શૌચાલયમાંથી એવું નીકળ્યુ કે, જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!