GSTV
Home » News » Viral Video : ફ્લાઇટ છૂટી ગઇ તો દોડીને પ્લેન પકડવા ગઇ મહિલા, પછી થયું જોવા જેવું

Viral Video : ફ્લાઇટ છૂટી ગઇ તો દોડીને પ્લેન પકડવા ગઇ મહિલા, પછી થયું જોવા જેવું

ઇન્ડોનેશિયાના બાલીમાં કંઇક એવું થયું જેને જોઇનો સૌકોઇ દંગ રહી ગયા હતા. બાલી એરપોર્ટ પર એક વિચિત્ર ઘટના જોવા મળી. એક મહિલાની ફ્લાઇટ છૂટી ગઇ તો તેણે ભાગીને પ્લેન પકડવાનો પ્રયાસ કર્યો. આ મહિલાએ બાલીથી જકારતા માટેની ફ્લાઇટ પકડવાની હતી. પરંતુ તે સમયસર પહોંચી ન શકતાં ફ્લાઇટ ટેક ઑફ થઇ ગઇ.

એરપોર્ટના પ્રવક્તાએ જણાવ્યું કે મહિલા બૉર્ડિંગ માટે ન પહોંચી. જ્યારે તેને ત્રણ વાર કૉલ કરવામાં આવ્યો તો તેનો પણ તેણે જવાબ ન આપ્યો. ફ્લાઇટ ટેક ઑફ થવાના 10 મિનિટ પહેલા મહિલા સિક્યોરીટી તોડીને બૉર્ડિંગ ગેટની બહાર આવી ગઇ અને પ્લેન તરફ ભાગવા લાગી. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

Read Also

Related posts

જાણો… શા માટે BJP સાંસદ બાબુલ સુપ્રિયોએ કહ્યું, ‘આયેગા તો રાહુલ ગાંધી હી’

Dharika Jansari

વિવિધ એક્ઝિટ પોલ ને ખોટા બતાવી દસ લાખ કરોડનો સટ્ટો રમાડાયો?

Dharika Jansari

પશ્ચિમ બંગાળમાં બીજેપીના કાર્યકર્તાઓ પર હુમલામાં 5 ઘાયલ, ટીએમસી પર લાગ્યો આરોપ

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!