GSTV
World

Cases
7007751
Active
121115736
Recoverd
731096
Death
INDIA

Cases
634945
Active
1535743
Recoverd
44836
Death

પુત્ર લાંબો અવતરે આ માટે મહિલાએ 6 ફૂટ લાંબા વ્યક્તિનું સ્પર્મ લીધું, પણ ઉલટું થઈ ગયું….

રુસમાં 40 વર્ષની મહિલાએ લાંબા ઉંચા અને સુંદર બાળકની ખ્વાહિશ માટે 6 ફિટ લાંબા સ્પર્મ ડોનર પાસેથી સ્પર્મ લીધું હતું. સ્પર્મ લીધા પછી તેણે સક્સેસફુલ આઈવીએફ ટ્રીટમેન્ટ ફોલો કરી અને બાળકને જન્મ આપ્યો હતો. પરંતુ તેની બધી આશા નાકામયાબ રહી જ્યારે પ્રેગ્નેન્સી દરમિયાન રિપોર્ટમાં સામે આવ્યું કે જન્મનારા બાળકને ‘એર્કાડ્રોપ્લાસિયા(Achondroplasia)’નામની આનુવાંશિક બીમારી છે.

આ બીમારીના કારણે હાડકાંનો ગ્રોથ થતો અટકી જાય છે અને માથાનો આકાર વધવા લાગે છે. ડૉક્ટરે બાળકનો જન્મ થયા પછી મહિલાને જણાવ્યું કે બાળકનો ગ્રોથ 4 ફિટથી વધારે નહીં થઈ શકે. ત્યારે બાળકના ચહેરા અને હાથ-પગનો આકાર નાના જ રહેશે. આ વાતથી નારાજ થઈને મહિલાએ સ્પર્મ બેંકમાં જઈ કેસ દાખલ કરાવ્યો હતો.

મહિલા માને છે કે, આગળ જઈને મારી જેમ બીજી કોઈ મહિલા આ રીતે ન ફસાઈ જાય. એટલા માટે આ સ્પર્મ બેંકની સામે મેં કેસ દાખલ કર્યો છે. ડેલી મેલ મુજબ, રુસની ડિસ્ટ્રિક કોર્ટે આ સ્પર્મ બેંકને બંધ થવાનો આદેશ કરવામાં આવશે. ત્યારે સ્પર્મ બેંકે પોતાનો પક્ષ ખેંચતા કહ્યું કે, સ્પર્મ ડોનર્સ કોમન જેનેટિક બીમારીઓના કુલ 46 ટેસ્ટમાંથી પસાર થાય છે અને તેમના સ્પર્મની ક્વોલિટી પણ સારી હોય છે. જોકે ડૉક્ટરે જણાવ્યું કે બોનાપન સ્પર્મના કારણે થાય તે જરૂરી નથી.

Read Also

Related posts

ફ્કત 1500 રૂપિયાની આ ડિવાઈસને જોઈને શું કોરોના વાયરસ ભાગે છે દૂર!

Mansi Patel

One Nation One Ration Card: જૂના રાશન કાર્ડનો અહીં કરી શકશો ઉપયોગ, નવું કાર્ડ કઢાવવું પણ છે જરૂરી

Mansi Patel

મોદી સરકારની મદદથી શરૂ કરો આ શાનદાર બિઝનેસ, દર મહિને થશે લાખો રૂપિયાની કમાણી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!