GSTV

VIDEO: લાઈવ મેચમાં મહિલા દર્શક સાથે ગંદી હરકત કરતો ઝડપાયો શખ્સ, કેમેરામેને કેદ કરી લીધી આ ક્ષણ

Last Updated on July 21, 2021 by Pravin Makwana

ઈંગ્લેન્ડમાં હાલ ડોમેસ્ટિક ક્રિકેટની ટૂર્નામેન્ટ વાઈટેલિટી બ્લાસ્ટ રમાઈ રહી છે. આ ટૂર્નામેન્ટમાં દુનિયાભરના કેટલાય મોટા ખેલાડીઓ રમતા જોવા મળે છે. પણ આ ટૂર્નામેન્ટનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેની ચારેબાજૂ ચર્ચા થઈ રહી છે.

મહિલા દર્શક સાથે થઈ આવી હરકત

વાઈટેલિટી બ્લાસ્ટની એક મેચનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક મેચ દરમિયાન મહિલ દર્શક સાથે એક શખ્સે શરમજનક હરકત કરતો દેખાયો હતો. આ વીડિયો ખૂબ જ ઝડપથી સો.મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હકીકતમાં સરે અને મિડલસેક્સની વચ્ચે રમાઈ રહેલી એક મેચમાં ખરાબ હરકત કરતા એક શખ્સ ઝડપાયો હતો.

જણાવી દઈએ કે, આ મેચના જ એક કેમેરામેને દર્શકો તરફ પોતાના કેમેરો કર્યો, ત્યારે એજ સમયે એક પુરૂષ મહિલા દર્શક સાથે અભદ્ર વ્યવહાર કરતો ઝડપાયો હતો. વાદળી રંગનો ડ્રેશ પહેરેલી આ મહિલા થોડી ઝૂકેલી હાલતમાં પાછળ બેઠેલા અન્ય દર્શક સાથે વાત કરી હતી, ત્યારે આ સમયે નીચે બેઠેલા એક પુરૂષ તેનો ફાયદો ઉઠાવી આવો અટકચાળો કરી લીધો હતો.

READ ALSO

Related posts

રાહત/ SBI Home Loanને લાવી ખુશખબર, મોનસુન ધમાકા ઓફરમાં મળશે આ મોટો ફાયદો

Damini Patel

સગીરનો હાથ પકડીને પ્રેમ વ્યક્ત કરવો જાતીય સતામણી નથી: પોક્સો કોર્ટે 28 વર્ષીય આરોપીને નિર્દોષ જાહેર કર્યા

Pravin Makwana

જમાઈરાજા બગડ્યા: પત્નિ અને સસરા ઘર જમાઈ બનાવવા માગતા હતા, જમાઈ એવો ભડક્યો કે વિજળીના થાંભલા પર ચડી બેઠો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!