GSTV
Home » News » શોપિંગ કોમ્પલેક્સમાં ખુલ્લેઆમ એવી ગંદી હરકત કરવા લાગી યુવતી, Video જોઈને ચોંકી ઉઠશો

શોપિંગ કોમ્પલેક્સમાં ખુલ્લેઆમ એવી ગંદી હરકત કરવા લાગી યુવતી, Video જોઈને ચોંકી ઉઠશો

આઈસ્ક્રીમ ખાવી દરેક વ્યક્તિને પસંદ હોય છે. પરંતુ જો તમને કોઈ એવી આઈસક્રીમ ખાવા આપે જેને કોઈએ પોતાની જીભથી ચાટીને ફરી વખત મુકી દીધી હોય તો તમે આવી આઈસક્રીમ ખાવાનું બિલકુલ પસંદ નહીં કરો. આટલું જ નહીં હવે તમે જેટલી વખત આઈસક્રીમ ખાસે તે પહેલા ચેક જરૂરથી કરી લેશો કે તેને કોઈએ ચાટી તો નથીને.

આવો જ એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જે કોઈ કોમ્પલેક્સનો છે. આ વીડિયોમાં એક મહિલા જોવા મળી રહી છે. જે શોપિંગ કોમ્પલેક્સમાં કદાચ કંઈક ખરીદવા આવી છે. ત્યારે મહિલાને ફ્રિજમાં મુકેલી આઈસક્રીમ દેખાય છે. ત્યાંર બાદ તે મહિલા ફ્રિજ ખોલે છે અને આઈસક્રીમને જીભથી ચાટે છે. બાદમાં ફરી તેને પેક કરીને ફ્રિજમાં મુકી દે છે.   

આ વીડિયોને ટ્વીટર પર બ્લાઈન્ડ ડેનસેત્સુ નામના એક યુઝરે પોસ્ટ કર્યો છે. આ વીડિયોને 30 લાખથી લધુ લોકો પસંદ કરી ચુક્યા છે.

Read Also

Related posts

બ્રિટનનાં પ્રિન્સ ચાર્લ્સે બંગલા સાહિબ પહોંચીને કર્યા દર્શન, બે દિવસીય ભારતનાં પ્રવાસે

pratik shah

જો તમારી સાથે પણ થઇ રહ્યું છે આવું, તો સમજી લો આ છે ધનલાભ પહેલાં મળતાં સંકેતો

Bansari

Video: આ ટેણિયાએ ધડાધડ ફટકાર્યા ખતરનાક શૉટ્સ, દિગ્ગજ ક્રિકેટર્સ પણ થયાં આ નાનકડા ક્રિકેટરના ફેન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!