GSTV
Home » News » ટ્રકચાલકે મહિલાને અડફેટે લેતા મોત, પરિવારે હાઈવે પર કર્યો ચક્કાજામ

ટ્રકચાલકે મહિલાને અડફેટે લેતા મોત, પરિવારે હાઈવે પર કર્યો ચક્કાજામ

હાલોલ શામળાજી હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના સર્જાઈ છે. જેમાં એક મહિલાનું મોત થયું છે. દેગમડા ગામે બાઇક સવાર મહિલાને ટ્રકચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો છે. અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થઇ ગયો હતો.

મહિલાના મોતને લઈને પરિવારજનોએ હોબાળો કરી હાઇવે ચક્કાજામ કર્યો હતો. જેને લઈને પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતકના પરિવારજનોને સમજાવી ચક્કાજામ દૂર કર્યો હતો અને આગળની તપાસ હાથ ધરી હતી.

READ ALSO

Related posts

અભિનેત્રી મોની રોય ગુલાબી રંગની સાડીમાં લાગી રહી છે એકદમ ખુબસુરત, સ્ટાઈલીશ લુકને કરો ટ્રાય

pratik shah

લગ્નની જાન આવતા પહેલા પોલીસ આવી પહોંચી, પછી થયું એવું કે…

pratik shah

મલાઈકા, અર્જુન, કરિના, આલિયા સાથે અનેક સ્ટાર્સ જોવા મળ્યા કરણ જૌહરના ઘરે

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!