GSTV
Home » News » બિલકુલ ઘોડાની જેમ જ દોડે છે આ મહિલા, વાયરલ વીડિયો જોઈને થઈ જશો હેરાન

બિલકુલ ઘોડાની જેમ જ દોડે છે આ મહિલા, વાયરલ વીડિયો જોઈને થઈ જશો હેરાન

નોર્વેની એક મહિલા બે હાથ અને બે પગથી બિલકુલ ઘોડાની જેમ જ તેજ રફ્તારથી દોડે છે. તેનો વીડિયો જોઈને તમે પણ હેરાન થઈ જશો. પરંતુ સોશિયલ મીડિયામાં આ મહિલાનાં વીડિયોને 2 કરોડથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. મહિલા વિશે વધુ જાણકારી તો સામે નથી આવી, પરંતુ તેણે એક ટ્વીટ કરેલાં વીડિયોને જ 1 કરોડ 80 લાખ લોકો જોઈ ચૂક્યા છે.

ઈન્સ્ટાગ્રામ ઉપર મહિલાએ આવા ઘણા વીડિયો શેર કર્યા છે. આ મહિલાનું નામ આયલા કિર્સટિન છે. કેટલીક વેબસાઈટોએ મહિલાને ઈન્ટરનેટ સેંસેશન સંબોધી છે. કહેવાય છેકે, મહિલાનો વીડિયો પહેલાં જર્મનીના ટ્વીટર પર વાયરલ થયો હતો. વીડિયોમાં મહિલા કાચા રસ્તા ઉપર અને ખેતરોમાં આરામથી છલાંગ મારતી દેખાઈ રહી છે.

View this post on Instagram

💚☘️

A post shared by Ayla (@_jump_to_the_stars_and_back_) on

આ વીડિયોનાં કેપ્શનમાં લખ્યુ છે, કોઈ નહી, બિલકુલ કોઈ નહી, હૉર્સ લેડી. એવું માનવામાં આવી રહ્યુ છેકે, પહેલીવાર 3 સપ્તાહ પહેલાં મહિલાએ ઘોડાની જેમ દોડતો વીડિયો ઈન્સ્ટાગ્રામ ઉપર શેર કર્યો હતો. પરંતુ ઈન્સ્ટાગ્રામ પર ટ્રોલ થવાના કારણે તેણે ઈન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ નહી કરવાનો નિર્ણય કર્યો હતો. થોડા સમય બાદ તેમણે વીડિયો પોસ્ટ કર્યો હતો.

READ ALSO

Related posts

આ રાજ્યમાં સાંબેલાધાર વરસાદ, કેનાલમાં ફસાયેલી બે વ્યક્તિઓનું કરાયું રેસ્કયું

Path Shah

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને નહી, આ દેશને આપી ગંભીર ચેતવણી

Path Shah

અમદાવાદ: જાણીતી બ્રાન્ડની બોટલોમાં સસ્તો દારૂ ભરીને વેચવાનુ કૌભાંડ ઝડપાયું

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!