પતિ સુઈ ગયો પછી પ્રેમીને રૂમમાં બોલાવીને બંન્ને મસ્ત રીતે મજા કરવામાં મશગુલ હતા, ઉંહકાર સાંભળી પતિ જાગ્યો…

યુપીના હરદોઈ જિલ્લામાં વિસ્મય પમાડનારી ઘટના સામે આવી છે. એક પરણિત મહિલાનો પતિ રાત્રે ગાઢ નિંદ્રામાં સરી પડ્યો કે તરત જ આ સમયનો લાભ લઈ પરણિત મહિલાનો પ્રેમી ચૂપકેથી ઘરમાં પ્રવેશ્યો. પેલી પરણિત મહિલા પોતાના જ ઘરમાં પોતાના પ્રેમી સાથે સહવાસ માણવામાં મશગૂલ થઈ ગઈ અને ભૂલી ગઈ કે ઘરમાં પતિ સૂતો છે. થોડા સમય પછી સૂતેલા પતિને થોડા હુંકાર… સંભળાતા જ પતિની ઊંઘ સ્હેજ ઊડી ગઈ.

પોતાનો પતિ આવી આખીય પોલ ખોલી નાંખે તે પહેલા મહિલાએ પોતાના પ્રેમી સાથે મળી એવું તરકટ કર્યું કે એના સૂતેલા સંતાન પણ ચીસો પાડી ઊઠ્યા અને આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા. પતિ આવતા જ મહિલાના પ્રેમીએ એક તીક્ષ્ણ હથિયારનો ઘા ઝીંકી દીધો. વળતા પ્રહારમાં મહિલાએ પણ એક ઇંટ પતિના ચહેરા ઉપર મારી દીધી. અચાનક થયેલા હુમલાથી ઘાયલ પતિએ બૂમાબૂમ કરી મૂકી જેનાથી આસપાસના લોકો પણ ભેગા થઈ ગયા. સ્થાનિક દ્વારા એબ્યુલન્સને જાણ કરી દેવાઈ. જેથી, ઘાયલ પતિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. પ્રાથમિક તપાસ બાદ ઘટનાના કાયદાકીય નોંધણી થશે, તેમ બધૌલના અધિકારી બ્રિજેશ સિંહ દ્વારા જણાવવામાં આવ્યું છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter