GSTV

પતિને છોડી પરણિત મિત્રને મળવા ગઈ મહિલા, ત્રણેયે મળીને જે કર્યુ એ જાણશો તો રહી જશો દંગ

અમેરિકાના એક પંજાબી દંપતીના ઘરે રહેવા આવેલ તેમની મિત્ર હંમેશા માટે તેના ઘરની થઈને રહી ગઈ છે. હકીકતમાં આ મહિલા છુટાછેડા બાદ પોતાના મિત્રને ત્યાં ઈમોશનલ સપોર્ટ માટે થોડા દિવસ રોકાણ માટે આવી હતી. પરંતુ ત્રણેય વચ્ચે બોન્ડિંગ એવું બની ગયું કે અમૂક વર્ષોથી રિલેશનમાં રહે છે.

અમેરિકાના ઈંડિયાનાપોલીસમાં રહેનાર સની અને સ્પીતિના લગ્ન વર્ષ 2003માં થયા હતા. સનીનો જન્મ પંજાબમાં થયો હતો અને તે 8 વર્ષની ઉંમરે ન્યુયોર્કમાં જતી રહી હતી. તેના થોડા વર્ષો બાદ જ્યારે તે ભારતમાં પરત આવી તો તેમની મુલાકાત સ્પીતિ સાથે થઈ અને બંન્નેએ થોડા સમયમાં લગ્ન કરી લીધા હતી.

સ્પીતિ પોતાના મિત્ર પિદ્દુ કૌરના લગ્નમાં સામેલ થઈ હતી. જો કે કૌરનો સંબંધ થોડા મહિના જ ટકી શક્યો. હકિકતમાં કૌરના પતિએ લગ્ન એટલા માટે કર્યા હતા કારણ કે તેના માતા પિતાએ કહ્યું હતું કે તેને લગ્ન બાદ બ્રેંડ ન્યુ કાર મળશે. જો કે, પતિના ઘર કેલિફોર્નિયાથી નિકળી કૌર, સની અને સ્પીતિ પાસે રહેવા ન્યુયોર્ક ગઈ.

આ રિલેશનમાં આવ્યા બાદ સ્પીતિએ ઘણા વર્ષો સુધી એવું લાગતું હતું કે તેનો પતિ તેની મિત્ર સાથે મળીને તેને છોડી ન દે. તેની આ અસુરક્ષિતાના કારણે ત્રણેય લોકોએ અમૂક નિયમ બનાવ્યા છે. નિયમ અનુસાર, ત્રણેય વચ્ચે કોઈ સિક્રેટ નહીં રહે અને ડેટ નાઈટ્સ માટે પણ બે લોકો અલગથી નહીં જાય. સ્પીતિએ કહ્યું કે, જ્યારે કૌર અમારી લાઈફમાં આવી એ સમયે તે છૂટાછેડામાંથી પસાર થઈ રહી હતી. અમે એકબીજાને સાંભળીએ છીએ, એક બીજાની સાથે ઈમોશનલ હોય છે, તેમજ સાથે ડાંસ પણ કરે છે. આ આકર્ષણ માત્ર ઈમોશનલ જ ન્હોતું અને સની પણ આ નિર્ણયથી ખુશ હતો.

આ રિલેશનશિપથી પહેલા સની અને સ્પીતિની બે પુત્રીઓ હતી. જેની ઉંમર 16 અને 15 વર્ષ હતી. હવે સ્પીતિ તેની ત્રીજી દિકરીને જન્મ આપી ચુકી છે. જે 9 વર્ષની થઈ ચૂકી છે. આ ઉપરાંત કૌરે પણ એક દિકરાને જન્મ આપ્યો છે જે 4 વર્ષનો છે. જો કે આ ત્રણેયનો પરિવાર પારંપારિક ભારતીય બેકગ્રાઉન્ડથી છે. આ જ કારણે છે કે આ લોકો પોતાના પરિવારના સભ્યો સાથે સંબંધ તોડવો પડ્યો છે. કારણ કે તે લોકો આ ત્રણેયના સંબંધને સમજી શકતા નથી.

READ ALSO

Related posts

સાવધાન! ભૂલથી પણ આ 7 ચીજવસ્તુઓને ક્યારેય તમારા ફ્રિજમાં ના મૂકતા નહીંતર…

Pravin Makwana

તમારા નસકોરાં બોલવા પાછળ ક્યાંક ઓએસએ તો જવાબદાર નથી, જાણો કઈ રીતે મેળવશો તેનાથી છુટકારો

Ali Asgar Devjani

Suzuki Access 125ની ખરીદવું પડશે મોંઘુ, કંપનીએ કિંમતમાં કર્યો આટલા રૂપિયાનો વધારો

Ali Asgar Devjani
Do NOT follow this link or you will be banned from the site!