બૉયફ્રેન્ડની સાથે સંબંધ બનાવ્યા બાદ યુવતી પહોંચી હોસ્પિટલ, આ છે મામલો

સ્પેનમાં એક ખૂબ જ ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક યુવતીએ પોતાના બૉયફ્રેન્ડની સાથે શારીરીક સંબંધ શું બનાવ્યાં તો યુવતીની હાલત ખૂબ જ બગડી ગઈ. આ પ્રકારનો પ્રથમ મામલો છે.

ઘણી વખત સેક્સ્યુઅલ એક્ટ જાનલેવા હોય છે. મોટાભાગના લોકોને સંબંધ બનાવવા દરમ્યાન એલર્જી થાય છે તો મોટાભાગના લોકોની સાથે આવી ઘટના બને છે ત્યારે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઇ જવામાં આવે છે. આ મામલામાં કંઈક આવુ થયુ જ છે. અહીં સ્પેનમાં 31 વર્ષની એક યુવતી પોતાના બૉયફ્રેન્ડની સાથે ઓરલ સેક્સ કરી રહી હતી ત્યારે તેને ખૂબ જ તિવ્રતાથી ઉલ્ટી થવા લાગે છે અને તેને જાનલેવા એલર્જી રિએક્શન થઇ જાય છે. ત્યારબાદ યુવતીને તાત્કાલિક હોસ્ટિપલ લઇ જવામાં આવી. જ્યાં તબીબોને શંકા થઇ કે તેણી એનાફિલેક્ટિક આઘાતમાં જતી રહેશે.

તબીબોએ જણાવ્યું કે જેવીરીતે યુવતી પોતાના બૉયફ્રેન્ડના વીર્યને ગળી ગઇ અને ઉલ્ટી થઈ તો તેને શ્વાસ લેવામાં ખૂબ તકલીફ પડી. જોકે, યુવતીને યોગ્ય સમયે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તપાસમાં તબીબોને જાણવા મળ્યું કે યુવતીના બૉયફ્રેન્ડે સેક્સના લગભગ ચાર કલાક પહેલા એમોક્સિસિલિન-ક્લૈવુલૈનીક એસિડ-પેનિસિલિન લીધુ હતું, જેનાથી યુવતીની આ પ્રકારની હાલત થઈ છે.

ખરેખર, આ યુવતીએ ખુલાસો કરીને જણાવ્યું કે તેમને પેનિસિલિનથી એનર્જી છે, પરંતુ ઓરલ સેક્સ પહેલા આ યુવતીએ કોઈ પણ પ્રકારની દવા અને ફૂડ લેવાનો ઈનકાર કરી દીધો હતો. એવુ મનાઈ રહ્યું છે કે આ પ્રથમ મામલો છે. રીપોર્ટની મુખ્ય લેખિકા સુસાના અલમેનારાએ યુવતીને ચેતવતા કહ્યું કે જો તમને ખબર છે કે તમને કોઈ ખાસ વસ્તુથી એલર્જી છે તો એવામાં તમે કોન્ડમનો ઉપયોગ કરો.

જોકે, હજી સુધી આ યુવકની ઓળખ થઈ નથી, પરંતુ યુવતીની સાથે યૌન સંપર્ક રાખ્યાના ચાર કલાક પહેલા દવા લીધી હતી. જણાવાઈ રહ્યું છે કે સારવાર બાદ હવે યુવતીની સ્થિતિ સામાન્ય છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter