GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

મહિલા બાંગ્લાદેશી અને મહેસાણા બસ સ્ટેન્ડ પર શંકાસ્પદ રીતે મળી, પોલીસની મુંજવણ વધી

મહેસાણા બસ સ્ટેન્ડમાંથી બાંગ્લાદેશી શંકાસ્પદ મહિલા મળી આવી હતી. મહેસાણા બસ સ્ટેન્ડમાં મહિલા દ્વારા ચેનચાળા કરાતા લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. મહિલા બાંગ્લાદેશી મુસ્લિમ હોવાનું પાસપોર્ટની ઝેરોક્ષ પરથી જણાયું છે. જો કે મહિલા માનસિક અશ્વસ્થ હોવાનું પણ બહાર આવ્યું છે. બાંગ્લાદેશી મહિલા પાસેથી જરૂરી ડોક્યુમેન્ટ સહિતની બેગ પણ મળી આવી હતી. પોલીસ મહિલાને હાલમાં દુભાષીઓ મેળવીને તપાસ શરૂ કરી છે.

Related posts

30 ડોક્ટરોની ટીમ પણ નહોતી ઉકેલી શકી એ રહસ્ય તેમના મોત સાથે ધરબાઈ ગયું, અલૌકિક શકિતના હતા માલિક

Nilesh Jethva

બૂમરેંગ સાબિત થયું ભાજપનું નહેરા સામેનું અભિયાન, કાદવ ઉછાળ્યો પણ કપડાં ભાજપનાં નેતાઓનાં જ બગડ્યાં

Nilesh Jethva

ચૂંદડીવાળા માતાજી ડોક્ટરો અને વૈજ્ઞાનિકો માટે હતા એક કોયડો, મોત બાદ ન ઉકેલાયું આ રહસ્ય

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!