GSTV
World

Cases
3198269
Active
2696867
Recoverd
375622
Death
INDIA

Cases
97581
Active
95527
Recoverd
5598
Death

સુરતમાં મહિલા ડોક્ટરે કરી આત્મહત્યા, મૃતકના પરિવારે લગાવ્યો આ ગંભીર આરોપ

સુરતમાં પ્રિયા નામની એક મહિલા ડોકટરે પોતાના જ ઘરે ગળેફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યુ છે. પારિવારીક ઝઘડાથી કંટાળીને ડોકટર પ્રિયાએ આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવાં મળ્યું છે. પ્રિયાએ ગળાફાસો ખાતા પહેલા ઝેરી ટીકડા પણ ખાઇ લીધા હતા. જેથી હાલમાં તપાસ અંગે એફએસએલની પણ મદદ લેવાઇ છે. મૃતક ડોકટરનો પતિ આનંદ માર્કેટીંગનું કામ કરે છે. મૃતકના પિયર પક્ષના આક્ષેપ મુજબ ડોકટર પ્રિયાનો પતિ વારંવાર ઝઘડા કરતો હતો. તેમજ 2 વર્ષના પુત્રની સાથે મારપીટ પણ કરતો હતો. જેથી મૃતકના પિયર પક્ષે આ મામલે યોગ્ય તપાસ અને ન્યાય મળે તેવી માંગ કરી છે.

READ ALSO

Related posts

અમેરિકામાં કોરોનાના કારણે નર્સિંગ હોમમાં મરનારની સંખ્યા 26 હજારથી વધુ, હજી વધશે આંક

Bansari

સેના ઉતારવાની ટ્રમ્પની ધમકી પછી સ્થિતિ વધુ તંગ બની: 140 શહેરોમાં હિંસક પ્રદર્શનો, પાંચ પોલીસના મોત

Bansari

મનોજ તિવારીને આ 5 કારણસર દિલ્હી પ્રદેશપ્રમુખની ગાદી ગુમાવવી પડી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!