હનીમૂનની રાત્રે ખુલ્યું પતિનું ઘેરું રહસ્ય, હતાશ પત્નીએ દુનિયાને જણાવી વાસ્તવિકતા

અમેરીકામાં રહેતી એક મહિલાને તેના હનીમૂન પર પતિ અંગે એવી વાસ્તવિકતા જાણવા મળી કે જેનાથી તેણી વધુ નિરાશ થઇ ગઇ. ત્યારબાદ મહિલાથી રહેવાયુ નહીં તો તેણે પોતાની કહાની સોશિયલ મીડિયામાં શેર કરી દીધી અને લોકો પાસે તેમના મંતવ્ય માંગ્યા કે આવી સ્થિતિમાં તેણી કેવીરીતે પોતાના પતિ સાથે વાતચીત કરે?

મહિલાએ રેડિટ નામની એક વેબસાઈટ પર પોતાની કહાની શેર કરી છે. તેમનું કહેવુ છે કે તેણે 6 મહિના સુધી એક યુવકને ડેટ કર્યો હતો અને પછી તેની સાથે સગાઈ કરી હતી. સગાઈના 6 મહિના બાદ બંનેએ લગ્ન કરી લીધા હતાં, પરંતુ લગ્ન પહેલા આ એક વર્ષની રિલેશનશિપમાં પ્રેમી દંપતિની વચ્ચે ક્યારેય પણ શારીરીક સંબંધ બંધાયા નહોતા.

મહિલાએ જણાવ્યું કે તેનો બૉયફ્રેન્ડ (હવે પતિ) પોતાને જૂના વિચારવાળી જણાવતો હતો અને લગ્ન પહેલા શારીરીક સંબંધને અયોગ્ય માનતો હતો. તેણીએ ઘણી વખત પ્રયત્ન કર્યા, પરંતુ દર વખતે તેનો બૉયફ્રેન્ડ તેને આમ કરવાથી ઈનકાર કરતો હતો.

જ્યારે બંનેના લગ્ન થયા અને હનીમૂન પર ગયા ત્યારે મહિલાને જાણવા મળ્યું કે તેના પતિના પ્રાઈવેટ પાર્ટમાં એક સમસ્યા હતી અને તેથી તેઓ હંમેશા શારીરીક સંબંધ બનાવવા માટે ઈનકાર કરતા હતા. મહિલાનું કહેવુ છે કે બાદમાં તેના પતિને તેના સોશિયલ મીડિયામાં પોસ્ટ અંગે જાણવા મળ્યું અને તેનો પતિ તેની સાથે છૂટાછેડા માંગવા માંડ્યો. સાથે જ આ શખ્સે પોતાની પત્ની પર કેસ કરવાની ધમકી પણ આપી છે.

મહિલાનું કહેવુ છે કે પ્રાઈવેટ પાર્ટ સંદર્ભેની વાત લગ્ન પહેલા નહીં જણાવવાની વાત કરી તો તેનું કહેવુ હતું કે તેણે એટલા માટે આવુ કર્યુ, કારણકે તેમને ડર હતો કે જો આ અંગે તેની પત્ની જાણી જશે તો તેને છોડીને જતી રહેશે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter