GSTV

લોકડાઉનનો સદઉપયોગ: આ મહિલાએ 7500 ચલણી સિક્કાથી રસોડાને સજાવ્યું, જાત મહેનતથી આપ્યો શાનદાર લૂક

Last Updated on June 17, 2021 by Pravin Makwana

દુનિયાના કેટલાય દેશોએ કોરોનાને રોકવા માટે લોકડાઉન લગાવ્યુ હતું. આ દરમિયાન લોકો સાવધાની સાથે ઘરમાં પુરાવા માટે મજબૂર બન્યા હતા. જો કે, અમુક લોકોએ આ લોકડાઉનનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો છે. ઉત્તર પશ્ચિમી ઈંગ્લેન્ડમાં રહેતી એક મહિલા વેલસ્બીએ પોતાના ખાલી સમયમાં સદઉપયોગ કરીને પોતાના કિચનને નવું રૂપ આપ્યુ છે.

બિલી જો વેલસ્બીએ પોતાના રસોડાની દિવાસો પર અમુક ભાગને સજાવવા માટે 7500 જેટલા સિક્કાનો ઉપયોગ કર્યો છે. જેની ચમકથી આખુ રસોડ સુંદર લાગી રહ્યુ છે. પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, 49 વર્ષિય વેલસ્બીએ લોકડાઉન દરમિયાન પોતાનો સમયનો સદઉપયોગ કરીને શાનદાર ક્રિએશનનો પરચો બતાવ્યો હતો. આ મહિલાએ જાતે મહેનત કરીને પૈસા બચાવ્યા છે. ડેકોરેટ માટે હજારો રૂપિયા ખર્ચવાની જગ્યાએ તેણે જાતે આ કામ કરી નાખ્યું. થોડા દિવસો પહેલા જ કિચનની આ તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.

READ ALSO

Related posts

ફાયદાનો સોદો/FD કરતાં વધુ રિટર્ન આપે છે LICની આ પોલીસી, એકવાર રૂપિયા જમા કરીને મેચ્યોરિટી પર મેળવો 27 લાખ

Bansari

વાઘોડિયા: ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે આપ્યું ફરી વિવાદિત નિવેદન, જાણો આ વખતે શું બોલ્યા!

pratik shah

ડાયાબિટીશને હળવાશમાં લેવાની ભૂલ ન કરતા: જોધા અકબર ફેમ એક્ટર લોકેન્દ્ર સિંહની હાલત બગડી ગઈ, કાપવો પડ્યો પગ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!