GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

સુરતમાં PGVCLની ઘોર બેદરકારી : વીજ કરંટ લાગતા યુવતીનું મોત, પરિવારનો અગ્નિસંસ્કાર કરવાનો ઈન્કાર

સુરતમાં ડીજીવીસીએલની વધુ એક બેદરકારી સામે આવી છે. વીજ કરંટ લાગતા 20 વર્ષીય આશાસ્પદ યુવતીનું મોત થયુ છે. ઘરમાં સાડીનું કામ કરતી યુવતી કાજલ ચાવડાનું કરંટ લાગતા કરૂણ મોત થયુ છે. વીજ કરંટના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં કાજલ ચાવડાનુ મોત વીજ કરંટથી થતુ હોવાનુ દ્રષ્ટિગોચર થાય છે.

સ્થાનિકોએ જણાવ્યુ હતુ કે વીજ તાર સોસાયટી નજીકથી પસાર થઇ રહ્યો છે તેવી ડીજીવીસીએલને અરજી કરી હતી. પરંતુ વીજ તંત્રએ આંખ આડા કાન કરી કોઇ પગલા ભર્યા ન હતા. મૃતકના સબંધીએ જણાવ્યું કે જ્યા સુધી જવાબદાર અધિકારીઓ સામે પગલા ભરવામાં નહી આવે ત્યા સુધી આશાસ્પદ યુવતીનો અગ્નિસંસ્કાર કરવામાં નહી આવે.

READ ALSO

Related posts

જામીન પર છૂટ્યા બાદ જુગારના આરોપીએ પોલીસ સ્ટેશનમાં બોલાવી ભજનની રમઝટ, વીડિયો વાયરલ

Nilesh Jethva

સુરતથી અમદાવાદ આવતા લોકોનું રેપિડ ટેસ્ટ કિટથી ટેસ્ટિંગ, સુરતમાં ૯ દિવસમાં ૩૦ ટકા કોરોનાના કેસ વધ્યા

Nilesh Jethva

સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય: ઘરે નહીં આવે સમન્સ કે નોટિસ, આ રીતે મોકલી દેવાશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!