GSTV
Home » News » બનાસકાંઠાના દાંતા ખાતે મહિલા અને બાળકલ્યાણ મંત્રીના હાથે ધ્વજવંદન કરાયુ

બનાસકાંઠાના દાંતા ખાતે મહિલા અને બાળકલ્યાણ મંત્રીના હાથે ધ્વજવંદન કરાયુ

બનાસકાંઠાનાં દાંતા ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દબદબાભેર ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી વિભાવરી બહેન જિલ્લાના મહેમાન બન્યા હતા અને મંત્રીના હાથે ધ્વજવંદન કરાયું હતું. સ્વાતંત્ર પર્વની ઉજવણીએ પ્રસંગ પર સ્કૂલોના બાળકો દ્વારા વિવિધ દેશભક્તિ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરાયાં હતા દેશભક્તિના ગીતોના તાલે રજૂ કરાયેલા કાર્યક્રમોએ ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

READ ALSO

Related posts

આ હોટ ઓક્ટ્રેસે પહેરી ‘રામ’ નામની બિકિની, તસ્વીર જોઈને લોકો ભડક્યા અને કરી નાખ્યું કંઈક આવું

Arohi

હવે અમેરિકા જવું પડશે મોંઘુ, વિઝાની ફીમાં થયો આટલો વધારો

Arohi

‘તારે આગળ વધવું હોય તો હું કહું તેમ કરવું પડશે’, માર્શલ આર્ટ શીખવતા શખ્સે યુવતી સાથે એવું કર્યું કે…

Arohi
Do NOT follow this link or you will be banned from the site!