GSTV
Home » News » વડોદરામાં વગર વરરાજાએ ભાજપે શરૂ કર્યો પ્રચાર, પ્રત્રિકાનું વિતરણ કરતા નજરે ચડ્યાં

વડોદરામાં વગર વરરાજાએ ભાજપે શરૂ કર્યો પ્રચાર, પ્રત્રિકાનું વિતરણ કરતા નજરે ચડ્યાં

વડોદરામાં હજુ ઉમેદવાર કોણ છે તે નક્કી નથી તે અગાઉ જ વગર વરરાજાએ ભાજપે પ્રચાર શરૂ કરી દીધો છે. ભાજપે અકોટા વિધાનસભામાં વિસ્તારક યોજના અંતર્ગત લોકસંપર્ક કાર્યક્રમ શરૂ કર્યો છે. વર્તમાન સાંસદ રંજનબહેન ભટ્ટ. પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ સહિતના નેતાઓ અને કાર્યકરો પ્રચારમાં લાગી ગયા છે.

ભાજપના નેતાઓ કેન્દ્ર અને રાજય સરકારે કરેલી કામગીરીની પત્રિકાઓ લોકોમાં વિતરણ કરતા નજરે પડ્યા હતા. મહત્વનુ છે કે ર૦૧૪માં નરેન્દ્ર મોદી વડોદરા અને વારાણસીથી ચૂંટણી લડ્યા હતા. બાદમાં વડોદરા બેઠક પરથી રાજીનામુ આપ્યુ હતુ. એ પછી પેટા ચૂંટણીમાં ભાજપના રંજનબહેન ભટ્ટનો વિજય થયો હતો.

READ ALSO

Related posts

પત્નીની હત્યા કરી લાશના 300 ટૂકડા કર્યા, ટિફિનમાં પેક કરી શિરડી લઈ જવાની ઈચ્છા હતી

Mayur

વિધાનસભા સત્રનો આજે બીજો દિવસ, બિન સહકારી વિધેયકનો પ્રસ્તાવ મૂકાશે

Arohi

સૌરાષ્ટ્રના ખેડૂતો માટે ખુશીના સમાચાર! રાજકોટ માર્કેટ યાર્ડમાં વિવાદનો આવ્યો અંત

Arohi
Do NOT follow this link or you will be banned from the site!