GSTV
Home » News » અમદાવાદમાં ખાણી-પીણીના એકમો પર કાર્યવાહી, આટલા લોકોના લાયસન્સ થયા રદ

અમદાવાદમાં ખાણી-પીણીના એકમો પર કાર્યવાહી, આટલા લોકોના લાયસન્સ થયા રદ

ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ અંતર્ગત- ખાણી-પીણાનો વ્યવસાય કરતા એકમોએ આ અંગેનુ લાયસન્સ લેવુ જરુરી છે. પરતું અમદાવાદમા કેટલાક એકમ લાયસન્સ વિના ધંધો કરતા હોવાથી આવા એકમોને સીલ કરવામા આવ્યા છે. જ્યા સુધી તેઓ લાયસન્સ નહી લે ત્યાં સુધી સીલ રાખવામા આવશે. લાયસન્સ વગરના એકમો પર કાર્યવાહી કરવામાં આવતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.

સીલ કરેલા એકમ

એકમસ્થળ
એરોઝ ફૂડમહંદપુરા
લેન્ટર્ન કેફેમહમંદપુરા
ગપશપમહમંદપુરા
કેફે ફાર્મ લેન્ડમહમંદપુરા
બાબા એગ્સમહમંદપુરા
બોમ્બે મીસલ પાઉપ્રહલાદનગર ગાર્ડન રોડ
ધ લંચ એન્ડ ડીનરપ્રહલાદનગર ગાર્ડન રોડ
સ્ટાન્ડર્ડ પંજાબી ખાનાપ્રહલાદનગર ગાર્ડન રોડ

READ ALSO

Related posts

આધાર વગર નહીં ખરીદી શકો સોનું-ચાંદી, સરકાર લાવી રહી છે નવો નિયમ

Pravin Makwana

ગુજરાત યુનિવર્સિટીમાં NSUI અને ABVPના કાર્યકરો વચ્ચે ઝપાઝપી, આચાર્ય કોંગ્રેસ તરફી છે એવું કહેતા સર્જાયું ધમાસાણ

Mayur

બજાજ ફાઈનાન્સે લોન્ચ કર્યું હેલ્થકેર EMI કાર્ડ, દેશભરની આ હોસ્પિટલમાં સરળતાથી કરાવી શકશો આટલા રકમ સુધીની સારવાર

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!