GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

ભુવનેશ્વર-બુમરાહ વગર ભારતીય પેસ બોલરની અગ્નિપરિક્ષા!

ભારતે છેલ્લાં સમયમાં વિદેશી ભુમીપર કરેલાં ઉજળા દેખાવને લીધે તેની ટેસ્ટ રેંકિંગમાં સુધારો થયો છે. તેમાં ગત સાઉથ આફ્રિકાનાં વાંડર્સમાં તેમણે મેળવેલી જીતમાં પેસ બોલર ભુવનેશ્વર કુમાર અને બુમ્રાહનો અગત્યનો ફાળો છે. હાલ બન્ને ઈજાગ્રસ્ત છે ત્યારે ટીમની બેચ સ્ટ્રેંગ્થ શું કમાલ કરી દેખાડે છે? તે જોવું રહ્યુ. ભુવનેશ્વર તો આઈ.પી.એલ. થી પોતાને થયેલી ઈજામાંથી સંપુર્ણ પણે ફીટ ન હતો હવે તે ઈજાગ્રસ્ત થતાં પ્રથમ 3 ટેસ્ટ માટે ટીમનો હિસ્સો નથી.

તો જસપ્રીત બુમરાહ તો સમગ્ર શ્રેણી માટે બહાર થઈ ગયો છે. ત્યારે પેસ ડિપાર્ટમેંટની બરાબર પરિક્ષા થશે. ટેસ્ટ મેચ જીતવાં તે 20 વિકેટ લેવી જરુરી છે. જેની મુખ્યત્વે જવાબદારી ઈશાંત શર્મા પર રહેશે. તે અનુભવી છે. વળી ગત પ્રવાસમાં તેણે લોર્ડ્સ ખાતે પોતાની શોર્ટ ડીલીવરીથી ઈંગ્લિશ બેટ્સમેનને આઉટ કરી તે ટેસ્ટ જીતાવી હતી.

આ અંગે ભુતપુર્વ પેસ બોલર એલ. બાલાજી પણ કહે છે કે ઈંગ્લિશ પીચ પર સ્પોંજી બાઉંસ મળે છે. તેથી તે કંડિશન ઈશાંત ખુબ અસરકારક સાબીત થશે. તેમજ અન્ય બેંગાલ પેસ બોલર શમી ઓન ફિલ્ડ અને ઓફ ધ ફિલ્ડ સંજોગોથી ઘેરાયેલો છે. પણ એ ભુલવું ન જોઈએ કે તેણે જ સાઉથ આફ્રિકા સામેની મેચમાં 5 વિકેટ ઝડપી જીતાડ્યા હતા. તે પોતાની સ્વિંગથી વિરોધી ટીમને પરેશાન કરી શકે છે. તો ઉમેશ યાદવ પણ ટી 20 અને વન ડે ટીમનો હિસ્સો હોય તે પણ અસરકારાક સાબીત થઈ શકે છે.

Related posts

600 વિકેટ અને શેન વોર્નની કમાલ આજેય યાદ આવે છે

Bansari

મેથ્યુ હેડને પાકિસ્તાની ક્રિકેટર શોએબ અખ્તરને બી ગ્રેડ એક્ટર શા માટે કહ્યો

Bansari

રિશભ પંત અને સંજુ સેમસન માટે આઇપીએલ મહત્વની બની રહેશેઃ આ ક્રિકેટરે કર્યો મોટો ખુલાસો

Karan
Do NOT follow this link or you will be banned from the site!