GSTV

બેન્ક ખાતું તળિયાઝાટક છે અને પૈસાની જરૂરિયાત પડી! તો ચિંતા ન કરો, આ બેન્કમાં ઝીરો બેલેન્સમાં પણ કાઢી શકશો પૈસા

જો તમારુ સેલરી એકાઉન્ટ આ બેન્કમાં છે તો હવે તમે બેન્કની સત્તાવાર ફેસિલિટી રકમ સુધીના પૈસા લઈ શકો છો. તેનો હેતુ ICICI બેન્કના સેલરી એકાઉન્ટ હોલ્ડર્સને EMI અથવા ચેક બાઉન્સ થવાથી બચવાનો છે. તે માટે બેન્ક શોર્ટ-ટર્મ ઈન્સટન્ટ કરાવશે. ઓનલાઈન એપ્લીકેશન આપી આ સુવિધાને ગ્રાહક લઈ શકે છે. તો આવો જાણીએ કેવી રીતે કરી શકશો આ સુવિધા માટે અપ્લાઈ…

ઓવરડ્રાફ્ટ ફેસિલિટી શું છે?

સરકારી અને ખાનગી બેન્ક ઓવરડ્રાફ્ટની ફેસિલિટ આપે છે. મહત્તમ બેન્ક કરંટ એકાઉન્ટ, સેલરી એકાઉન્ટ અને ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર આ સુવિધા આપે છે. કેટલાક બેન્ક શેયર, બોન્ડ અને વીમા પોલિસી જેવા એક્ટની એવજમાં પણ ઓવરડ્રાફ્ટની સુવિધા આપે છે. આ ફેસિલિટી હેઠળ બેન્કથી તમે પોતાની જરૂરિયાતના પૈસા લઈ શકો છે અને બાદમાં આ પૈસાની ચૂકવણી કરી શકો છો.

આ રીતે ઉઠાવી શકશો આ યોજનાનો લાભ

  • પોતાના ઈન્ટરનેટ બેન્કિંગ એકાઉન્ટમાં લોગ-ઈન કરો.
  • હવે ‘Offers’સેક્શનમા જાઓ.
  • હવે પ્રી-એપ્રુવ્ડ ઓડી ઓફરને ચેક કરી અને ફરીથી અપ્લાઈ કરી દો.

અન્ય ફીચર

  • ઓવરડ્રાફ્ટ ફેસિલિટીની તરત જ મંજૂરીઃ ગ્રાહકો વગર કોઈપણ દસ્તાવેજ ઓડી ફેસિલિટની તરત જ મંજૂરી મળે છે.
  • ઓડીની એક્ટેંસિવ ક્રેડિટ લિમિટઃ બેન્ક સેલરીના ત્રણ ગણી સુધી ક્રેડિટ લિમિટ હોય છે.
  • વપરાશ કરવામાં આવેલ પૈસા પર વ્યાજઃ વ્યાજ માત્ર તે પૈસાનું લગાવવામાં આવે છે, જેનું વાસ્તવમાં વપરાશ કરી શકાય છે.
  • નક્કી રેટથી વ્યાજઃ ફ્લેક્સીકેશમાં એક નક્કી દરથી વ્યાજને કેલ્ક્યુલેટ કરવામાં આવે છે.
  • રિપેમેન્ટમાં ફ્લેક્સિબિલિટીઃ ગ્રાહકોને પોતાની સુવિધા પ્રમાણે વ્યાજ લિમિટને સ્પષ્ટ કરવાની ફ્લેક્સિબિલિટી મળે છે.
  • કોઈ ફોરક્લોઝર ચાર્જ નહીઃ વપરાશ કરવામાં આવેલી ઓડી રકમને રિપે કરવામાં કોઈ ફોરક્લોઝર ચાર્જ લાગતો નથી.

ફીસ અને ચાર્જ

  • પ્રોસેસિંગ ફીઃ 1,999 રૂપિયાથી શરૂઆત + GST
  • રિન્યૂઅલ ફીઃ ફ્લેટ 1,999 રૂપિયા + GST
  • આરઓઆઈઃ વર્ષના 2-14 ટકાની વચ્ચે

READ ALSO

Related posts

સેમ્યુઅલ્સ અને બેન સ્ટોક્સના વિવાદ પર માઇકલ વોન બગડ્યો, કહ્યું આ ખતરનાક છે

Mansi Patel

રૂપાણી સરકારની ઉદ્યોગજગત માટે મહત્વની જાહેરાત, યુનિટદીઠ વીજદરમાં કર્યો ઘટાડો

Pravin Makwana

હવે શ્રદ્ધા કપૂર બનશે મોટા પડદાની નાગિન, શ્રીદેવીને યાદ કરીને થઇ ભાવુક

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!