GSTV

સ્વાઈન ફ્લૂ સાથે રાજ્યમાં હવે આ વાયરસના સંકટથી હેરાન છે તંત્ર

રાજ્યમાં ઝીકા વાયરસ ન ફેલાય તે માટે રાજ્યનું આરોગ્ય વિભાગ સતર્ક થયું છે. રાજ્યમાં આરોગ્ય  વિભાગ દ્વારા વિવિધ કેમ્પની શરૂઆત કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં એકપણ ઝીકાનો કેસ નોંધાયો નથી. તેમ છતા આરોગ્ય વિભાગે રાજ્યમાં જુદ જુદા જિલ્લામાં કુલ 1800 જેટલી સગર્ભ મહિલાના સ્વાસ્થ્યની તપાસ કરી છે,

જોકે નવાઈની વાત એ છે કે,  એક પણ સગર્ભા મહિલામાં ઝીકા વાયરસની અસર જોવા મળી નથી. રાજસ્થાનમાં ઝીકાની અસરને ધ્યાનમાં રાખીને સરકારે રાજસ્થાન બોર્ડને અડીને આવેલા ગામડાઓમાં તપાસની કામગીરી શરૂ કરી છે. ત્યારે આરોગ્ય વિભાગે ઝીકા વાયરસને લઈને જિલ્લા આરોગ્ય કેન્દ્રને એલર્ટ રહેવાના આદેશ પણ આપ્યા છે.

Related posts

76 દિવસ લોકડાઉનમાં રહેલા વુહાને લીધો રાહતનો શ્વાસ, હજારો લોકો શહેર છોડવાની ફિરાકમાં

Pravin Makwana

ભારતના આ ચાર રાજ્યોમાં હવે માસ્ક પહેરવું ફરજીયાત, કડક નિર્ણય લેવા પાછળ આ કારણ જવાબદાર

Mayur

મહામારી સામે લડવા કેજરીવાલ સરકારે લીધા બે મોટા નિર્ણયો, 20 જગ્યાઓ સજ્જડ સીલ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!