GSTV
Home » News » ગાંધીનગરથી અમિત શાહના નામની જાહેરાત સાથે જ પ્રચાર પ્રસારની કામગીરી શરૂ

ગાંધીનગરથી અમિત શાહના નામની જાહેરાત સાથે જ પ્રચાર પ્રસારની કામગીરી શરૂ

amit shah gandhinagar

લોકસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે ત્યારે ગત મોડી સાંજે ભાજપ પક્ષના રાષ્ટ્રીય નેતા દ્રારા ઉમેદવારોની યાદી જાહેર કરી હતી જેમાં ગાંધીનગર બેઠક પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના નામની જાહેરાત કરી હતી જેને લઈને ભાજપ પક્ષમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે જો કે ગાંધીનગરની બેઠક પર અમિત શાહનું નામ જાહેર થતાની સાથે ગાંધીનગરના પ્રદેશ કાર્યાલય સહિત કાર્યકતાઓ પ્રચાર પસારની કામગીરી શરૂ કરી છે.

ગાંધીનગર શહેરના ભાજપના પ્રમુખ મહેન્દ્ર પટેલ જણાવ્યું હતું કે ભાજપ દ્વારા આવતીકાલથી જન સંપર્ક શરૂ કરવામાં આવશે શહેરના 8 વોર્ડ તથા જીલ્લાવાસીઓ સાથે કરશે ચર્ચા, ભાજપે હાસલ કરેલી સિદ્ધિ તથા કામગિરી અંગે લોકો સાથે કરશે સમજાવટ, ભાજપ તરફી મતદાન કરવા લોકો સાથે કરશે વાતચીત કરવામાં આવશે.

Read Also

Related posts

બહુચર્ચિત નારાયણ સાંઈ દુષ્કર્મ કેસમાં સુરતની સેશન્સ કોર્ટ આજે આપી શકે છે ચુકાદો

Arohi

નીરવ મોદીની વેસ્ટમિંસ્ટર કોર્ટમાં આજે સુનાવણી, જેલમાંથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રજૂ કરાશે

Arohi

10માંથી 7 મહિલાઓ લગ્ન બાદ પતિને આપે છે દગો, થયો આ મોટો સરવે

Path Shah