GSTV
Home » News » મોંઘવારી બાબતે, હાલમાં કોંગ્રેસ ખોટા મુદ્દાઓ ઉભા કરી રહી છે :જીતુ વાઘાણી

મોંઘવારી બાબતે, હાલમાં કોંગ્રેસ ખોટા મુદ્દાઓ ઉભા કરી રહી છે :જીતુ વાઘાણી

મોંઘવારીએ એવી તો માજા મૂકી છે કે મોંઘવારીનો માર કેવો હોય તે તો આમ જનતાને પૂછો તો ખબર પડે. બાકી નેતાજીને પૂછો તો તેમને ક્યાં મોંઘવારી નડે છે. બસ આવું જ કંઇક જોવા મળ્યુ હિંમતનગર ખાતે. ભાજપ સંગઠનની બેઠકમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી ઉપસ્થિતી હતી. ત્યારે હાલમાં મોંઘવારી મુદ્દે કોંગ્રેસ જે ધરણા અને દેખાવો કરી રહી છે. ત્યારે આ મુદ્દે વાઘાણીએ કહ્યું કે હાલમાં કોંગ્રેસ ખોટા મુદ્દાઓ ઉભા કરી રહી છે.

 

Related posts

દિલ્હીમાં જોરદાર હિંસા બાદ પ્રથમવાર તોડ્યું મોદીએ મૌન, સોનિયાએ મોદી સરકારને ઠેરવી છે સીધી જવાબદાર

Karan

દિલ્હીમાં વધુ એક 1984 નહીં થવા દઈએ : હાઈકોર્ટે પોલીસની કાઢી સખત ઝાટકણી, ભાજપના નેતાઓના વીડિયો જોયા

Karan

ફ્લાવરનું શાક ન ભાવતું હોય તો પહેલા આ વાંચી લો, ફાયદા એટલા છે કે હવે શોખથી ખાવાનું શરૂ કરી દેશો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!