આંખના પલકારામાં ડાઉનલોડ કરી શકાશે Netflixની ભારેખમ ફાઇલ્સ, Internetની સ્પીડ જાણીને ફાટી જશે આંખો

જો તમને લાગ્યું કે તમારી Internetની સ્પીડ ખરાબ છે અથવા ખૂબ ધીમી છે, તો ચાલો તમને વિશ્વના સૌથી ઝડપી ઇન્ટરનેટ વિશે જણાવીએ. યુનિવર્સિટી કોલેજ લંડનના સંશોધનકારોએ વિશ્વના સૌથી ઝડપી ઇન્ટરનેટનો નવો વિશ્વ વિક્રમ સ્થાપિત કર્યો છે જેમાં તેમણે 178 ટેરાબિટ પ્રતિ સેકન્ડ (TBPS)ની સ્પીડ છે. જે 178,000 GBPS જેટલી છે. … Continue reading આંખના પલકારામાં ડાઉનલોડ કરી શકાશે Netflixની ભારેખમ ફાઇલ્સ, Internetની સ્પીડ જાણીને ફાટી જશે આંખો