GSTV
Home » News » વિંગ કમાન્ડર અભિનંદનનનો યુનિફોર્મ પાકિસ્તાનમાં રહી ગયો અને પાકિસ્તાને વર્દી સાથે કંઈક આવું કર્યું

વિંગ કમાન્ડર અભિનંદનનનો યુનિફોર્મ પાકિસ્તાનમાં રહી ગયો અને પાકિસ્તાને વર્દી સાથે કંઈક આવું કર્યું

abhinandan military honor

વિંગ કમાન્ડર. આટલું બોલતાની સાથે એક જ નામ મનમાં ઘુમે અભિનંદન વર્ધમાન. એક સમયે બાળકોનું નામ ઋત્વિક રોશન રાખવાનો ટ્રેન્ડ હતો હવે અભિનંદન રાખવાનો ટ્રેન્ડ ચાલ્યો છે. મુછો બની રહી છે, ગુજરાતના સુરતમાં સાડીઓ તૈયાર થઈ રહી છે. બાળકોના નામ બદલવામાં આવી રહ્યા છે. અભિનંદન પાકિસ્તાનની આર્મીની હાથમાં આવી ગયો. 56 કલાકથી વધારે સમય પાકિસ્તાનમાં પસાર કર્યો. બાદમાં પાકિસ્તાને તેને સુકુશળ પરત મોકલી દીધો. એર સ્ટ્રાઈક બાદ યુદ્ધની નોબત હતી તે ખત્મ થઈ ગઈ.

એ વચ્ચે જ્યારે અભિનંદન પકડાયા ત્યારે વર્દીમાં હતા. એરફોર્સની વર્દીમાં. પણ અભિનંદન જ્યારે અટારીની બાઘા બોર્ડર પરથી પરત આવ્યા ત્યારે તેમણે વર્દી નહોતી પહેરી. તેમણે પહેર્યું હતું શૂટ. એટલે કે તેમની એરફોર્સની યુનિફોર્મ પાકિસ્તાનમાં જ રહી ગઈ.

પણ પાકિસ્તાનમાં એ કઈ જગ્યાએ છે તેની માહિતી તમને આ તસ્વીરમાંથી મળશે. અભિનંદનની તસવીર આ વખતે પાકિસ્તાન એરફોર્સના મ્યુઝિયમમાં રાખવામાં આવી છે. જેની નીચે વોર ટ્રોફી લખવામાં આવ્યું છે. એટલે કે જંગમાં જીતવામાં આવેલી નિશાની. આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. પાકિસ્તાનના યુઝર્સ તેના પર કોમેન્ટ કરી રહ્યા છે અને પાકિસ્તાન ઝિંદાબાદ લખી રહ્યા છે.

READ ALSO

Related posts

લોકો હવે ઘર કે હોટલમાં નહીં પણ એ જગ્યાએ સેક્સ કરવાનું પસંદ કરે છે જ્યાં હોય છે લોકોની ભીડ, ફોરપ્લેમાં તો…

Arohi

ભાઈ બહેનની વચ્ચે હતા શારીરિક સંબંધ, પહેલા 6 બાળકોને આપ્યો જન્મ પછી 2ની કરી નાખી હત્યા

Arohi

બંને હાથથી દિવ્યાંગ ચિત્રકારે કેરળના સીએમ સાથે પગ વડે સેલ્ફી લીધી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!