GSTV
Home » News » Viral Video: પાકિસ્તાને અહીં પણ લડી લીધુ, ‘ચા’ની એડમાં વિંગ કમાંડર અભિનંદનને ચમકાવ્યો!

Viral Video: પાકિસ્તાને અહીં પણ લડી લીધુ, ‘ચા’ની એડમાં વિંગ કમાંડર અભિનંદનને ચમકાવ્યો!

abhi

સોશિયલ મીડિયા પર હાલ પાકિસ્તાની ચાની એક ટેલિવિઝન એડને ખૂબ શેર કરવામાં આવી રહી છે જેમાં વિંગ કમાંડર Abhinandan વર્તમાન પણ જોવા મળી રહ્યા છઝે. વિંગ કમાંડર અભિનંદનને પાકિસ્તાની સેના દ્વારા 2 દિવસો માટે હિરાસતમાં લેવામાં આવ્યાં હતા. અભિનંદન 1 માર્ચના રોજ ભારત પરત ફર્યા હતાં.

આ વીડિયો Tapal Teaની જાહેરાત છે. જે પાકિસ્તાનના કરાચીમાં વેચાય છે. જાહેરાતના અંતમાં અભિનંદન ચાની ચુસ્કી લેતા કહે છે, ટી ઇઝ ફેન્ટાસ્ટિક થેન્ક્યુ. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે.

આ છે હકીકત

Tapal Teaએ એવી કોઇ જાહેરાત નથી બનાવી જેમાં વિંગ કમાંડર અભિનંદન હોય. શેર કરવામાં આવી રહેલો વીડિયો એડિટેડ છે. અહીં જુઓ Tapal Teaનો અસલી વીડિયો. આ જાહેરાતમાં ક્યાંય અભિનંદન જોવા નથી મળી રહ્યો.

હકીકતમાં અભિનંદનને ચાની ચુસ્કી લેતાં અને તેને ફેન્ટાસ્ટિક જણાવતો હિસ્સો 27 ફેબ્રુઆરીના રોજ વાયરલ થયેલા વીડિયોમાંથી લેવામાં આવ્યો છે. જે દિવસે પાકિસ્તાની સેનાએ પોતાના કબજામાં લીધાં હતા. પાકિસ્તાની પત્રકાર મુનીબ ફારૂકે આ વીડિયો શેર કર્યો હતો અને લખ્યું હતું કે, ભારતીય પાયલટ, વિંગ કમાંડર અભિ. પાકિસ્તાની સેના તમારુ પ્રોફેશનલ સૈનિકોની જેમ ધ્યાન રાખશે કારણકે અમે શાંતિના સમર્થક છે.

Read Also

Related posts

સોનિયા ગાંધી આ કોંગ્રેસના નેતા પર થયા જોરદાર નારાજ, આખરે નેતાએ આ ખુલાસો કરવો પડ્યો

Bansari

Pagalpanti Trailer:અરસદ વારસી અને જોન અબ્રાહમની કોમેડી પેટ પકડીને હસાવશે ગેરેન્ટી

Dharika Jansari

તું અનુભવી છે એટલે મને શીખવાડજે, રોજ રાતે પતિ પૂછતો કે હું સારો કે તારો જૂનો પતિ સારો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!