GSTV

બિહારમાં મોટા મોટા વચનો આપી આવતા યોગીએ યુપીની સ્થિતી સંભાળી શકતા નથી, ઓનલાઈન બિલ ભરવાની વ્યવસ્થા જ નથી !

હાથરસ

વીજળીના બિલ જમા કરવા લાઈનમાં ઊભું રહેવું પડે છે. હવે વીજળીના બિલ ભરવા ઉત્તરપ્રદેશમાં મેરઠથી પ્રાયોગિક ધોરણે નજીકની વાજબી ભાવની દુકાનમાં વીજળીનાં બિલ ચુકવાશે. જોકે બીજા રાજ્યોમાં વર્ષોથી ઓન લાઈન બિલ ભરવામાં આવી રહ્યાં છે. પછી આખા રાજ્યમાં લાગુ કરવામાં આવશે. આ યોજનાનો ઉપયોગ પહેલા શરૂ થવા જઈ રહ્યો છે. વીજ બિલ જમા કરાવવા માટે રેશન દુકાનદારોને પીઓએસ મશીનો આપશે. ભારતમાં અનેક રાજ્યો અને ખાનગી વીજ કંપનીઓએ તો ક્યારની ઓન લાઈન વીજ બિલ લેવાની પદ્ધતિ અમલી બનાવી છે. પણ યોગી સરકાર હજું અનાજ કરીયાણાની દુકાનોમાં તે શરૂ કરીને સમય અને નાણાં બગાડી રહી છે.

મશીનમાં સોફ્ટવેર વસાવવામાં આવશે. વીજળીના બીલ ભરનારા ગ્રાહકોના નામ, સરનામું, પૈસા, કનેક્શન નંબર વગેરે દાખલ કરવાની કામગીરી કરવામાં આવશે. નવી સેવાથી ગ્રાહકો અને રેશન ડીલરો બંનેને ફાયદો થશે. જમા કરાયેલા દરેક બિલ પર કમિશન તરીકે રેશન ડીલરોને 16 રૂપિયા મળશે. રેશન ડીલર દ્વારા જમા કરાવવાના વીજ બિલની રકમને બદલે તમારે તે જ અથવા વધુ રકમ તમારા ઇ-વોલેટમાં જમા કરાવવી પડશે. ઇ-વોલેટ બિલ જમા કરાવતા પહેલા રિચાર્જ કરવું પડશે. આ માટે રેશન ડીલરોને તાલીમ આપવામાં આવશે.

READ ALSO

Related posts

મહામારી વકરી/ દિલ્હીમાં દર કલાકે પાંચ લોકોના કોરોનાથી મોત, મહારાષ્ટ્રમાં પ્રવેશમાં માટે સરકારે બનાવ્યા સખ્ત કાયદા

pratik shah

GO CORONA GO / કોરોનાને ભગાડવા માટે સાધૂ મહારાજે કર્યો અન્નનો ત્યાગ, માથા પર ઉગાડી દીધા જ્વારા

Pravin Makwana

લવ જેહાદ વિરુદ્ધ કાયદાને લઈને અસદુદ્દીન ઓવૈસી અને ગીરીરાજસિંહ આમને સામને

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!