GSTV
ANDAR NI VAT Trending

દિલ્હી કોર્પોરેશન ચૂંટણી / શું ફ્રી રેવડી મુદ્દો આમ આદમી પાર્ટીને લાભ અપાવી શકશે?

દિલ્હી મહાનગરપાલિકાની 250 બેઠક પર ચૂંટણી થવાની છે. તેમાં વિજેતા બનવા માટે અરવિંદ કેજરીવાલ પૂરજોશથી પ્રચાર કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા આપવામાં આવતી મફત વીજળી, મફત શિક્ષણ અને મહોલ્લા ક્લિનિકને વડાપ્રધાન મોદીએ ફ્રી રેવડી ગણાવી હતી.

અરવિંદ કેજરીવાલે ભાજપને હરાવવા માટે દિલ્હી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફ્રી રેવડીનો મુદ્દો ઉપાડી લીધો છે. તેમણે કહ્યું કે ભાજપ આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા આપવામાં આવતી સેવાઓને ફ્રી રેવડી ગણાવે છે. તેઓ તમને મળતી મફત વીજળી બંધ કરવા માંગે છે.

Also Read

Related posts

‘પેન્ટાગોન’નો આંચકાજનક અહેવાલ : આગામી દશકમાં ચીન પરમાણુ શસ્ત્રોનો વ્યાપ વધારશે

Padma Patel

Festival 2023/ સંતાનની ખુશાલી માટે રાખવામાં આવે છે આ વ્રત, જાણો 2023માં કયારે છે તારીખ

Siddhi Sheth

બાગલકોટમાં મરીજના પેટમાંથી 180થી પણ વધું સિક્કા કાઢવામાં આવતા ડોક્ટર પણ ચોકી ગયા

Kaushal Pancholi
GSTV