GSTV
Home » News » પી. ચિદમ્બરને જેલ મળશે કે જામીન?, ડાયરી અને ઇન્દ્રાણીના નિવેદન પર મોટો આધાર

પી. ચિદમ્બરને જેલ મળશે કે જામીન?, ડાયરી અને ઇન્દ્રાણીના નિવેદન પર મોટો આધાર

દિલ્હીમાં સીબીઆઈની સ્પેશિયલ કોર્ટ રાઉજ એવન્યૂ કોર્ટમાં સીબીઆઈની દલીલો પૂરી થયા બાદ પી.ચિદમ્બરમના વકીલ કપિલ સિબ્બલે તેમનો પક્ષ રજૂ કર્યો. સિબ્બલે કહ્યું કે સીબીઆઈ, ઈડીએ જ્યારે પણ બોલાવ્યા ત્યારે ચિદમ્બરમ હાજર થયા છે. ચિદમ્બરમ ક્યાંય ભાગી રહ્યા નથી. રાત્રે સીબીઆઈએ કોઈ પૂછપરછ નહોતી કરી. અને આખી રાત ઉંઘવા પણ ન દીધા. સીબીઆઈએ સવારે 11 વાગ્યે પૂછપરછ શરૂ કરી હતી.

પૂછપરછ માટે સીબીઆઈ પાસે સવાલ તૈયાર ન હતા. સીબીઆઈએ માત્ર 12 જ સવાલ પૂછ્યા. 12થી 6 સવાલના જવાબ પહેલા જ આપી દીધા હતા. તપાસ લગભગ પૂરી થઈ ચૂકી છે, 10 વર્ષ પછી એફઆઈઆર થઈ છે. 2017થી તપાસ ચાલી રહી છે અને સીબીઆઈ પાસે કોઈ સવાલ નથી.

2017 બાદ કેમ પૂછપરછ ન કરી. સીબીઆઈ માત્ર આરોપો લગાવી રહી છે. પી.ચિદમ્બરમને આરોપો સાથે કોઈ લેવાદેવા નથી. કેસના બાકી આરોપીઓને જમીન મળી ગયા છેકાર્તિ ચિદમ્બરમ, ઈન્દ્રાણી સહિતના આરોપીઓને જામીન મળ્યા છે. તો પી.ચિદમ્બરમને પણ જામીન મળવા જોઈએ.

READ ALSO

Related posts

DRDOની વધુ એક ઉપલબ્ધિ, 70 કિમી રેન્જવાળી ઓલ વેધર અસ્ત્ર મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યુ

Riyaz Parmar

આ દેશમાં રૂપિયાની નહીં પણ ટોઈલેટની થઈ ચોરી, કિંમત જાણશો તો આંખો ફાટી જશે

Kaushik Bavishi

માંદા અર્થતંત્રને સાજુ કરવા મોદી સરકારે કમર કસી, વધુ એક ‘બુસ્ટર ડોઝ’ આપવાની તૈયારી

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!