GSTV
Home » News » રાજકોટમાં વનવિભાગના દરોડા, શ્રીનાથજીની હવેલીમાંથી મળી આવ્યા આ વન્યજીવો

રાજકોટમાં વનવિભાગના દરોડા, શ્રીનાથજીની હવેલીમાંથી મળી આવ્યા આ વન્યજીવો

રાજકોટમાં સતત બીજા દિવસે વનવિભાગ દ્રારા દરોડા પાડવામાં આવ્યા છે. ગેરકાયદેસર વન્યજીવ રાખનાર શ્રીનાથજીની હવેલીમાં દરોડા પાડ્યા હતા. શહેરના લક્ષ્મીનારાયણ મેઈન રોડ પર આવેલી હવેલીમાંથી ગેરકાયદેસર વન્યજીવો મળી આવ્યા હતા.પહાડી પોપટ ૩, દેશી પોપટ ૧, સુરજ કાચબા ૨ વનવિભાગે ઝડપી પાડ્યા હતા. સેવાકીય પ્રવૃતિના બહાને ગેરકાયદેસર વન્યજીવ રાખતા દરોડા પડાવામાં આવ્યા હતા.

રાધાકિષ્ના વિનોદચંદ્ર મહેતા મુખ્યાજી બીમાર વન્યજીવની સારવાર માટે રાખ્યા હતા. પરંતુ વન્યવિભાગ દ્રારા નિવેદન આપતા જણાવ્યુ કે તે રીતે પણ ના રાખી સકાય વન વિભાગને જાણ કરવી ફરજીયાત છે.

READ ALSO

Related posts

રાજ્યમાં વરસાદ બાદ પડી રહેલી હાલાકી મામલે સીએમ રૂપાણી આપ્યા આ આદેશ

Nilesh Jethva

આ 7 નેચરલ ડોક્ટર્સની પાસે છે તમારી દરેક બીમારીનો ઈલાજ

Mansi Patel

પાકિસ્તાનને બીજો એક મોટો ઝાટકો, ટ્વિટરે ભર્યું આ મોટુ પગલું

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!