GSTV

સાવધાન/ અજીબ નામ વાળા WiFi નેટવર્કથી બનાવો દુરી, iPhone યુઝર્સ માટે કંપનીએ જારી કરી ચેતવણી

wifi

Last Updated on June 22, 2021 by Damini Patel

લોકો પોતાના ઇન્ટરનેટ ડેટા બચાવવા માટે પાડોસીનું કે પછી પબ્લિક પ્લેસ પર પાસવર્ડ વગરના wifi સાથે કનેક્ટ કરી લે છે. જો કે એવું કરવું રિસ્ક હોય છે એમાં પોતાનું નુકસાન જ થઇ શકે છે. કેટલાક લોકો WiFiના નામ પર આજી ગરીબ કેરેક્ટર જેવા %$%^&*(@^!t અથવા p%s%s%s%s%nc રાખવાનું પસંદ કરે છે.

આ વચ્ચે સ્માર્ટફોન યુઝર્સને સતર્ક કરવા જેવી ખબર સામે આવી છે. જે અંગે જાણ્યા પછી તમે આવા કેરેક્ટર વાળા નેટવર્ક સાથે ફોન કનેક્ટ કરતા નહિ કારણ કે તમને કેટલું નુકસાન થશે એનો અંદાજો લગાવવું પણ મુશ્કેલ બની જશે.

iPhones users માટે ચેતવણી

ટેક ક્ષેત્રની દિગ્ગજ કંપનીઓમાંથી એક એપ્પલએ આઈફોન યુઝર્સ માટે ચેતવણી જારી કરી છે. લેટેસ્ટ એલર્ટમાં કંપનીના ગ્રાહકોને કેટલાક અજીબ કેરેક્ટર વાળા WiFi નેટવર્કથી સાવધાન કરતા એનાથી દૂર રહેવા કહ્યું છે. એપ્પલે એવા કરવા વાળા ફોનની વાયરલેસ કનેક્ટિવિટીને થનારા સંભવિત નુકસાન અંગે પણ ચેતવણી આપી છે.

તાજા જાણકારી મુજબ, કંપનીએ એવા બગની ઓળખ કરી છે જે સામાન્ય એવા અજીબ નામ વાળા નેટવર્કમાં હોઈ શકે છે જે તમારા ફોન સાથે કનેકટ થતા જ એને હેન્ગ કરી ડેટા ચોરી કરી તમારો ફોન ક્રેસ પણ કરી શકે છે.

સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યું દુઃખ

લોકોએ સોશિયલ મીડિયા પર એવું કરવા પર પોતાને થયેલ નુકસાન શેર કર્યું છે. એવું પણ કહ્યું છે કે હાલમાં જ નજરમાં આવેલ બગ તમારા હેન્ડસેટના વાઇફાઇની કાર્યક્ષતાને તોડી શકે છે જેને સારું કરવાની એકમાત્ર રીત છે પોતાના નેટવર્ક સેટિંગને રીસેટ કરવું. ત્યાં જ એવા નેટવર્કથી દૂર રહેવું પણ નુકસાનથી બચાવી શકે છે.

એક રિપોર્ટ મુજબ, આ સમસ્યા અંગે સૌથી પહેલા ઇન્જીનિયરિંગ કાર્લ શોને જાણકારી મળી છે. તેમણે પોતાના વાઇફાઇનું નામ “%p%s%s%s%s%n” રાખ્યું. પછી કારણે એને પોતાના આઈફોન સાથે કનેક્ટ કરવાનો પ્રયાસ કર્યો તો ફોન પર વાઇફાઇએ કામ કરવાનું બંધ કરી દીધું. ત્યારે તેમણે લોકોને જાગૃત કર્યા.

કેટલાક વિશેષજ્ઞોનું માનવું છે કે એવું એટલા માટે છે કારણ કે વાઇફાઇનું નમા શરૂઆતમાં ચિન્હ (%)ના હોવાથી iPhones ભ્રમિત થઇ જાય છે.

બચવાના ઉપાય

જો તમારો ફોન પણ આ બગ શિકાર થયો છે તો સૌથી પહેલા સેટિંગમાં જઈ રીસેટ કરી લો. આ દરમિયાન રીસેટ નેટવર્ક સેન્ટીંગ અને ફરી કન્ફર્મની પુષ્ટિ કરો. જયારે તમારો iPhone ફરી ચાલુ થઇ જશે તમે પોતાના વાઇફાઇને ફરી રીસેટ કરો. એવું કરવાથી તમારા ગયા વાઇફાઇ પાસવર્ડ અને સેટિંગ ઈરેઝ થઇ જશે.

Read Also

Related posts

અમદાવાદ / કોરોનાકાળમાં પરિસ્થિતિનો લાભ લઇ લોકોને લૂંટનારી હોસ્પિટલોને નોટિસ, શું કાર્યવાહી કરાશે?

Zainul Ansari

UP Assembly Election: પરફોર્મન્સ રિપોર્ટ સારો હશે તો જ લડી શકાશે ચૂંટણી, 35 ટકા ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે ભાજપ

Vishvesh Dave

અમદાવાદ / શોભાના ગાંઠિયા સમાન ટેનિસ કોર્ટ, અધધ ખર્ચે તૈયાર કરાયેલા કોર્ટ હજુ સુધી ચાલુ નથી કરાયા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!