GSTV
Home » News » કોર્ટમાં બધા ચોંક્યા, જ્યારે પોતાના પતિને બચાવવા મૃત મહિલા સામે આવી

કોર્ટમાં બધા ચોંક્યા, જ્યારે પોતાના પતિને બચાવવા મૃત મહિલા સામે આવી

બિહારના મુજફ્ફપુર કોર્ટમાં તે સમયે જજ, પોલિસથી લઈને આમ લોકો હેરાન રહી ગયા જ્યારે એક પતિની દસ વર્ષ પહેલા મરેલી પત્ની અચાનક જીવતી પહોંચી અને આધાર કાર્ડ બતાવતા બોલી કે હું જીવતી છુ. મારા પતિને છોડી દેવામાં આવે.

બીહારના મુજફ્ફપુર કોર્ટમાં એ સમયે જજ, પોલિસથી લઈ આમ લોકો ચોંકી ગયા જ્યારે એક પતીની દસ વર્ષ પહેલા મરેલી પત્ની અચાનક જીવતી પહોંચી અને આધાર કાર્ડ બતાવાતા બોલી કે મારા પતિને છોડી દેવામાં આવે.

कोर्ट में दंग रह गए सब, जब मरी हुई महिला अचानक जिंदा लौट आई

જણાવવામાં આવે છે કે જે દીવસે મહિલા પેશ થઈ તે દિવસે કોર્ટે એસએસપીના માધ્યમથી સાહેબગંજના પી.આઈ. પાસે રિપોર્ટ માંગી પરંતુ રિપોર્ટ દાખલ કરવામાં આવી ન હતી જેથી એડીજે પુનીત કુમાર ગર્ગે એસએસપીથી સ્પષ્ટીકરણ માગ્યુ છે.

कोर्ट में दंग रह गए सब, जब मरी हुई महिला अचानक जिंदा लौट आई

મહત્તવનું છે કે વિજય પર 30 સપ્ટેમ્બર 2010ના રોજ દિનેશ પાસવાનના નિવેદન પર સાહેબગંજ થાનામાં પત્નીની હત્યાના આરોપમાં એફઆઈઆર નોંધાવી હતી. દિનેશે જણાવ્યુ કે સૂચના મળવા પર તે લખનાપુલ પર આવેલી નહેર પર પહોંચ્યો. નદી કિનારે તેને લાશ જોવા મળઆ હતી. જ્યારે તેણે પુછતાછ કરી તો જોણવા મળ્યુ કે એક વર્ષ પહેલા વિજય સિંહ અસમથી લગ્ન કરી એક મહિલાને લાવ્યો હતો. તેને એક બાળકી પણ હતી. તેનુ ઘર કેટલાંય દીવસોથી બંધ હતુ અને તેના પર આરોપ લાગ્યો હતો કે વિજય સિંહે પત્નીની હત્યા કરી લાશને ફેકી ભાગી ગયો હતો.

कोर्ट में दंग रह गए सब, जब मरी हुई महिला अचानक जिंदा लौट आई

રેખાદેવીના દાવા પર વિનોદ કુમારે સવાલ ઉઠાલ્યો હતો  અને સાથે તેની જમાનતનો વિરોધ કર્યો હતો. તેણે કહ્યું કે દસ વર્ષ સુધી મહિલા ક્યાં હતી જ્યારે તેની ગિરફતારીના છ મહિના થઈ ગયા છે. તેણે કહ્યું કે વિજયસિંહને બે પત્નિઓ હોઈ શકે છે અને તેનાથી કેયલાંય સવાલો ઉભા થાય છે.

कोर्ट में दंग रह गए सब, जब मरी हुई महिला अचानक जिंदा लौट आई

રેખા દેવીના વકીલે જણાવ્યું કે મહિલા જીવીત છે. જ્યારે તેને ખબર પડી કે તેના પતિને તેની હત્યા માટે સાત મહિનાથી પોલિસે એરેસ્ટ કર્યો છે તો તેણે કોર્ટમાં આવી પોતાના જીવતા હોવાના સબુત આપ્યા. આધાર કાર્ડને સબુત તરીકે પેશ કરવામાં આવ્યા.

READ ALSO

Related posts

રાજકોટમાં મામા-ભાણેજ પર વીજળી પડવાથી મામાનું મોત

Kaushik Bavishi

છોટા ઉદેપુરમાં ધોધમાર વરસાદ, મેણ નદી બે કાંઠે વહેતી

Kaushik Bavishi

વિશ્વનાં આ દેશની સર્વોચ્ચ બેન્કનાં ગવર્નર બનશે રઘુરામ? જાણો શું કહ્યું પૂર્વ RBI ગવર્નર રાજને

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!