GSTV

બેભાન કરીને પતિના ગુપ્તાંગ પર પત્ની નાખતી રહી ટોઈલેટ ક્લિનર, એક દિવસ પ્રેમી સાથે કરી રહી હતી આવુ કામ અને….

ગુપ્તાંગ

ઉત્તર પ્રદેશના મેરઠ જનપદમાં ટીપી નગર વિસ્તારની એક ઘટના પ્રકાશમાં આવી છે. જ્યાંના સ્થાનિક લોકોએ એક મહિલાને પોતાના પ્રેમીની સાથે ઘરમાં રંગે હાથ પડવામાં આવી છે. બીજા રૂમમાં મહિલાનો પતિ અને ત્રણ માસુમ બાળકો બેભાન અવસ્થામાં જોવા મળ્યા છે. હોસ્પિટલમાં ભાનમાં આવવા પર પતિએ આરોપ લગાવ્યો છે કે પાછલા ઘણા સમયથી તેની પત્ની આખા પરિવારને નશાની ગોળીઓ આપીને પ્રેમીની સાથે ઘરમાં અનૈતીક સંબંધો રાખી રહી છે. આટલું જ નહીં પત્નીએ ગુપ્તાંગ પર હાર્પિક નાખીને પોતાના જ પતિને બરબાદ કરી નાખ્યો. હાલ પોલીસ મામલાની તપાસ કરી રહી છે.

હકીકતે મલિયાના રહેવાસી શાદાબે જણાવ્યા અનુસા સરધના નિવાસી ડોક્ટર વસીમ તેમના પરિચિત છે. જેના કારણે ડોક્ટર વસીમનો મોટાભાગે શાદાબના ઘર પર આવવાનું રહેતુ હતું. શાદાબે જણાવ્યું કે વસીમ જ્યારે પણ ઘરે આવતો પોતાની સાથે બિરયાની અને મિઠાઈ લઈને આવતો હતો. જેને ખાધા બાદ શાદાબ અને તેની ત્રણ દિકરીઓ બેભાન અવસ્થામાં સુઈ જતા હતા. આરોપ છે કે ત્યાર બાદ ડોક્ટર વસીમ અને શાદાબની પત્ની ચાંદની બેફિકર થઈને ઘરમાં પોતાના અનૈતિક સંબંધો બાંધતા હતા.

ગુપ્તાંગ

ચોર સમજીને લોકોએ મચાવ્યો હંગામો

જણાવવામાં આવી રહ્યું છે કે શુક્રવારે સાંજે પણ ડોક્ટર વસીમ ભોજનને લગતો સામાન લઈને શાદાબના ઘર પર ગયો હતો. જેમાં બેભાન કરવાની દવા મિક્ષ કરવામાં આવી હતી. આ ભોજનને ખાધા બાદ શાદાબ અને તેની ત્રણ દિકરીઓ બેભાન થઈ ગઈ. જ્યાર બાદ મોડી રાતે ડોક્ટર વસીમ શાદાબના ઘરમાં દાખલ થઈ રહ્યો હતો. પરંતુ આ સમયે ક્ષેત્રના લોકોએ વસીમને શાદાબના ઘરમાં દાખલ થતા જોઈ લીધા અને તેને ચોર સમજીને મામલાની જાણકારી પડોસમાં રહેનાર શાદાબના અમુક સંબંધીઓને આપી.

જ્યાર બાદ લોકો ચોર ચોરની બુમો પાડતા શાદાબના ઘર પર પહોંચ્યા. આરોપ છે કે આ સમયમાં ચાંદનીએ પોતાના પ્રેમી ડોક્ટર વસીમને ઘરે ટોયલેટમાં બંધ કરી દીધો. ત્યાર બાદ ચાકુ કાઠીને લોકોને પોતાના હાથની મસ કાપી નાખવાની ધમકી આપી. પરંતુ  સ્થાનિકોએ હિમ્મત દેખાડીને ચાંદનીને પકડી પાડી. ત્યાં જેવુ ટોઈલેટનો દરવાજો ખુલી ગયો તો મહિલાનો પ્રેમી ઘરથી ફરાર થઈ ગયો. 

રૂમમાં બેભાન મળ્યા પતિ અને ત્રણ બાળકો

આખા પરિવારની હાજરીમાં મહિલા દ્વારા આવુ કૃત્ય કરવાની વાત માનવામાં ન આવવા પર ત્યાના રહેવાસીઓએ ઘરની તલાસી લીધી. જ્યાર બાદ એક રૂમમાં શાદાબ અને તેમની ત્રણ દિકરીઓ બેભાન પડેલી મળી. લોકો તેમને લઈને હોસ્પિટલ પહોંચ્યા. જ્યાં ભાનમાં આવવા પર મામલાની જાણ થતા જ શાદાબે પોતાની પત્ની પર આરોપો લગાવ્યા. શાદાબે જણાવ્યું કે તેમને પહેલાથી જ શંકા હતી કે ચાંદની તેને નશાની ગોળીઓ આપીને તેના પ્રેમીને મળી રહી છે.

ગુપ્તાંગ

પત્ની વિરૂદ્ધ દાખલ કરવામાં આવી ફરીયાદ

આટલું જ નહીં તેમની પત્ની ચાંદની પાછલા ઘણા મહિનાઓથી શાદાબને બેભાન કર્યા બાદ તેના ગુપ્તાંગ પર હાર્પિક જેવી કોઈ વસ્તુ નાખી રહી હતી. જેના કારણે તેના ગુપ્તાંગમાં ઘણી ઈજાઓ પહોંચી હતી. શાદાબ તેને ત્વચા રોગ સમજીને ડોક્ટર પાસે તેની સારવાર કરાવતો રહ્યો. આ મામલાનો ખુલાસો થતા શાદાબે પોતાની પત્ની ચાંદની વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરી.

Read Also

Related posts

હાથરસ ગેંગરેપ કેસ: અલ્હાબાદ હાઇકોર્ટની દેખરેખ હેઠળ થાય સીબીઆઈ તપાસ, સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય

pratik shah

આ વખતે ટેકાના ભાવે મગફળી ખરીદવાની પ્રકિયા માત્ર રહી ગઈ ફોર્માલિટી, ખેડૂતોએ આ કરાણે ન દેખાડ્યો રસ

Nilesh Jethva

સ્માર્ટ સીટી અમદાવાદના આ વિસ્તારના લોકો જીવી રહ્યા છે નર્કાગારમાં, પ્રાથમિક સુવિધાના નામે મીંડુ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!