GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

પત્નીને છોડી અન્ય યુવતી સાથે પ્રેમના સાગરમાં ડૂબકી મારતા પતિને રંગેહાથે પકડી ધોલાઈ કરી

બિહારની રાજધાની પટનાના ઈકો પાર્કમાં એક પતિને તેની પત્નીએ વેલેન્ટાઈન ડે પર પ્રેમના પુષ્પો ખિલવતા પકડી પાડ્યો હતો. જેને લઈ રસ્તા વચ્ચે જ હાઈવોલ્ટેજ ડ્રામા શરૂ થયો. આશિક પતિ પોતાની પ્રેમિક સાથે વેલેન્ટાઈન ડે પર પ્રેમના સાગરમાં ડૂબકી લગાવી રહ્યો હતો, ત્યાં જ પત્ની પહોંચી જતાં બંનેની ધોલાઈ કરી હતી.

આ ઘટનાની જાણ થતાં પોલીસ ત્યાં પહોંચી હતી, અને આગળની તપાસ હાથ ધરી છે. પત્નીએ પોલીસની સામે જ પતિ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. પત્નીનો આરોપ છે કે, ત્રણ વર્ષ પહેલા પરિવારની રાજીખુશીથી બંનેના લગ્ન થયા હતા. લગ્ન બાદ તેમના બે સંતાનો પણ છે. લગ્નના ત્રણ વર્ષ બાદ પતિના મજગમાં પ્રેમનું એવુ ભૂત સવાર થયું કે, બહાર અન્ય યુવતી સાથે મજા માણવા લાગ્યો.

મહિલા પોલીસનું કહેવું છે કે, પ્ત્ની ફરિયાદ બાદ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. પહેલા બંને પક્ષ વચ્ચે સમાધાન કરવાની કોશિશ કરીશું. જો બંને પતિ- પત્ની એકબીજા સમાધાન કરી લેશે તો ઠીક, નહીંતર પતિ વિરુદ્ધ કેસ દાખલ કરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

READ ALSO

Related posts

SBI, HDFC અને ICICI બેંકમાં એકાઉન્ટ છે તો તમારા માટે છે ખુશખબર, દરો ઘટ્યાં છતાં આમને મળશે વધુ વ્યાજ

Bansari

મારુતિની વિશેષ ઓફર ! 899 રૂપિયા ભરો કારના માલિક બનો, કાર લેવાનો આ છે શ્રેષ્ઠ મોકો

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!