GSTV

ગાંધીનગરમાં શા માટે નવી આંગણવાડીને બનાવ્યા બાદ પણ બંધ રાખી?

Last Updated on July 24, 2018 by

દહેગામમાં આંગણવાડી એક વર્ષથી તૈયાર થયા બાદ પણ આજ સુધી બાળકો માટે ખુલ્લી નથી. બાળકોને હજુ સુધી જૂના ઓરડામાં ચાલતી આંગણવાડીમાં જ રહેવું પડે છે. દહેગામના ગણેશપુરામાં ભ્રષ્ટાચારના આરોપો વચ્ચે છેલ્લા એક વર્ષથી તૈયાર થયેલી આંગણવાડી કેમ બંધ હાલતમાં છે. તેને લઇને સવાલો ઉભા થયા છે. જે અંગે જાણવા મળ્યું છે કે નગરપાલિકાએ કામ પૂર્ણ કર્યા બાદ CDPOને પઝેશન માટે જણાવાયું છે. તેમ છતાં CDPO વાતથી અજાણ છે.

Related posts

કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ સુરતની મુલાકાતે, ઓરિસ્સામાં વાવાઝોડાની આગાહી અંગે આપ્યું મોટું નિવેદન

Pritesh Mehta

Tragedy /બરોડાની કેમિકલ કંપનીમાં ગોઝારી ઘટના, ગેસ ગળતર થતા 2 લોકોના નિપજ્યા મોત

Pritesh Mehta

રાજ્યના હીરા વેપારીના 23 ઠેકાણાં પર આવકવેરા વિભાગનો સર્વે, કરોડોના બિનહિસાબી વ્યવહાર મળી આવ્યા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!