GSTV
Gujarat Government Advertisement

CAAને લઇને ભાજપને ઘરમાં જ પડકાર મળ્યો, આ દિગ્ગજ નેતાએ ઉઠાવ્યા સવાલ

નાગરિકતા સંશોધન કાયદાને લઈને ભાજપને તેના ઘરમાં જ પડકાર મળ્યો છે.નેતાજી સુભાષચંદ્ર બોઝના પૌત્ર અને ભાજપના નેતા ચંદ્રકુમાર બોઝે સીએએ પર સવાલો ઉઠાવ્યા છે.તેમણે એક પછી એક ટ્વીટ કરીને સવાલ ઉઠાવ્યો કે જો આ કાયદાને ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી  તો તેમાં મુસ્લિમોને શા માટે સામેલ કરવામાં આવતા નથી.

તેઓએ ટ્વિટ કર્યુ તેમાં આપણે પારદર્શી થવાની પણ જરૂર છે.તેમ લખ્યુ છે.તેમણે વધુમાં એક ટ્વિટ કરીને લખ્યુ છે કે, જો મુસલમાનોને તેમના દેશમાં પ્રતાડિત નથી કરાતા તો તેઓ અહીં નહી આવે.તેવામાં તેમને સામેલ કરવામાં કોઈ વાંધો ન હોવો જોઈએ.તેમણે પાકિસ્તાનના બલૂચ મુસ્લિમો, અહમદિયા મુસ્લિમોનું શું તેવો પણ સવાલ કર્યો છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

જો મો માં વારંવાર છાલા પડે છે, તો પછી આ સરળ ઘરેલું ઉપાય અજમાવો

Bansari

ડબલ માસ્ક કોરોના થી બચવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, માસ્કથી ફક્ત ૪૦ ટકા સલામતી

Bansari

કોરોનાનું ભયાવહ રૂપ / મહારાષ્ટ્રમાં દર ત્રીજી મિનીટે એકનું મોત અને દર કલાકે અંદાજે 3 હજાર લોકો સંક્રમણના ભોગ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!